Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 22
________________ અઢારમું : : ૧૭ : ભક્યાલક્ષ્ય પિત્તવિરુદ્ધ ભજન છે. તાંબાના પાત્રમાં રાખેલું દહીં ખાવું એ સંસ્કાર વિરુદ્ધ ભજન છે. ( એલ્યુમિનિયમના પાત્રમાં રાખેલી ઘણી વસ્તુઓ સંસ્કારવિરુદ્ધ બની જાય છે.) ઉષ્ણવીર્યવાળી વસ્તુઓને શીતવીર્યવાળી વસ્તુઓ સાથે કે શીતવીર્યવાળી વસ્તુઓને ઉઘુવીર્યવાળી વસ્તુઓ સાથે મેળવીને ખાવી એ વીર્યવિરુધ ભેજન છે. મૃદુ કોઠાવાળાએ તીર્ણ પદાર્થો વાપરવા એ કર્ણવિરુદ્ધ ભજન છે. અથવા જેના કાઠાને જે માફક ન આવતું હોય તેણે તે જ વસ્તુ વાપરવી, એ કેકવિરુદ્ધ ભેજન છે. ચાલીને થાકી ગયા પછી થોડે પણ વિસામે લીધા સિવાય એક સાથે વિશેષ પ્રમાણમાં ઠંડું પાણી પીવું એ અવસ્થા વિરુદ્ધ જન છે. અથવા બાળક, યુવાન અને વૃદ્ધોએ અવસ્થાને અનુસરીને જે ભેજન કરવું ઘટે છે, તેથી વિરુદ્ધ ભજન કરવું એ પણ અવસ્થાવિરુદ્ધ ભેજન છે. ભૂખ ન લાગી હોય તે પણ ખાવું કે મલ-મૂત્રને ત્યાગ કર્યા વિના ખાવું એ કમવિરૂદ્ધ ભજન છે. જે પદાર્થોને નિંદિત, ત્યાજ્ય કે અહિતકર બતાવવામાં આવ્યા છે, તેનું સેવન કરવું એ પરિહારવિસદ્ધ ભજન છે. બળી ગયેલું કે કાચું ભેજન કરવું એ પાકવિરુદ્ધ ભેજન છે. અથવા ચા પીને આઈસક્રીમ ખાવે કે આઈસક્રીમ ખાઈને ચા પીવી, એ પણ પાકવિરુદ્ધ ભજન છે. ખાટી વસ્તુઓની સાથે દૂધ વાપરવું, એ સગવિરુદ્ધ ભેજન છે. જે વસ્તુ ખાવાની સદી ન હોય, તે જ વસ્તુ ખાવી, એ મનેવિરુદ્ધ ભજન છે. કાચાં કે સડેલાં ફળ ખાવાં કે કાચું યા

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74