________________
ધર્મબોધ-ચંથમાળા : ૩૪ :
चिखादिषति यो मांसं प्राणिप्राणापहारतः। उन्मूलयत्यसौ मूलं दयाख्यं धर्मशाखिनः ॥
પ્રાણીઓના પ્રાણને નાશ કરીને જે માંસ ખાવાને ઇચ્છે છે, તે દયા નામનાં ધર્મવૃક્ષને મૂળથી ઉખેડી નાખે છે.
अशनीयन् सदा मांसं दयां यो हि चिकीर्षति । ज्वलति ज्वलने वल्लीं स रोपयितुमिच्छति ॥ નિરંતર માંસ ખાવું અને દયા કરવાની ઈચ્છા રાખવી, તે બળતા અગ્નિમાં વેલને રેપવા જેવું કાર્ય છે, અર્થાત્ માંસ ખાનારમાં દયાને ગુણ ટકી શક્યું નથી.
मांसास्वादनलुब्धस्य देहिनं देहिनं प्रति । हंतु प्रवर्तते बुद्धिः शाकिन्या इव दुर्धियः॥
માંસનું આસ્વાદન કરવામાં લુબ્ધ થયેલા મનુષ્યની બુદ્ધિ દુષ્ટ શાકિનીઓની જેમ દરેક પ્રાણુને હણવા માટે પ્રવૃત્ત થાય છે.
न धर्मो निर्दयस्यास्ति पलादस्य कुतो दया १ । पललुब्धो न तद्वेत्ति विद्याद्वोपदिशेन हि ॥
નિર્દય મનુષ્યમાં ધર્મ હેય નહિ અને માંસ ભક્ષણ કરનારમાં દયા હેય નહિ, એટલે માંસલપી દયા કે ધર્મને જાણતું નથીઅને કદાચ જાણે તે પણ પિતે માંસભક્ષક હોવાથી તેની નિવૃત્તિ માટે બીજાને ઉપદેશ આપી શક્યું નથી.
તેથી જ નિગ્રંથ મહાત્માઓ કહે છે કે --