________________
અઢારસુ :
: ૨૯ :
एकैक कुसुमक्रोडाद्रसमापीय मक्षिकाः । यद्वमन्ति मधूच्छिष्टं तदश्नन्ति न धार्मिकाः ॥
એક એક પુષ્પની અંદરથી માખીઓ રસ પીઇને ખીજે ઠેકાણે તેનુ' વમન કરે છે, તે મધ કહેવાય છે. આવું ઉચ્છિષ્ટ મધ ધાર્મિક પુરુષા ખાતા નથી.
अप्यौषधकृते जग्धं मधुश्वभ्रनिबन्धनम् । भक्षितः · प्राणनाशाय कालकूटकणोऽपि हि ||
ભાભઢ્ય
કેટલાક મનુષ્યેા મધના ત્યાગ કરે છે, પણ ઔષધનિમિત્ત તેનુ ભક્ષણ કરે છે, પરંતુ આ રીતે ભક્ષણુ કરાયેલું મધ નરકનુ કારણ બને છે, કારણ કે કાલકૂટ વિષના કણ નાના હોય નાશને માટે થાય છે.
તે પણ
તે પ્રાણ
मधुनोऽपि हि माधुर्यमबोधैरहहोच्यते । आसाद्यन्ते यदास्वादाच्चिरं नरकवेदनाः ||
અહા ! કેટલાક અજ્ઞાની જીવા એમ કહે છે કે-મધમાં તે મીઠાશ ઘણી છે, એટલે તે ખાવુ જોઈએ. પણ જેના સ્વાદ કરતાં નરકની વેદના ચિરકાળ ભાગવવી પડે, તેને મીઠું કેમ કહેવાય ? તાત્પર્ય કે-તેની ક્ષણિક મીઠાશથી લાભાઈ ન જતાં, તેનાથી આવનારાં ભયંકર પરિણામાના વિચાર કરીને તેને અવશ્ય ત્યાગ કરવા જોઈએ.
(૭) મદિરાઃ—મદિરા એટલે મદ્ય, સુરા, કાદ ખરી, દારૂ કે શરામ તેમાં પણ તે તે પ્રકારના સૂક્ષ્મ જીવા નિર