Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ : ૧ : ક્યાભર્યો. (૧) ધર્મની શ્રેયસ્કરતા. સર્વે પ્રાણીઓ સુખને ઈચ્છે છે, સુખને ચાહે છે, સુખની પ્રબલ આકાંક્ષા રાખે છે અને તે માટે વિવિધ વ્યવસાય કે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, પણ સુખની પ્રાપ્તિ તે તેને જ થાય છે કે જેણે કંઈ પણ ધર્મ સંગ્રહ કર્યો હોય. તેથી જ કહેવાયું છે કે – ग्रामो नास्ति कुतः सीमा ? पत्नी नास्ति कुतः सुतः । प्रज्ञा नास्ति कुतो विद्या? धर्मो नास्ति कुतः सुखम् १ ॥ ગામ નથી ત્યાં સીમ કેવી? પત્ની નથી ત્યાં પુત્ર કે? બુદ્ધિ નથી ત્યાં વિદ્યા કેવી? અને ધર્મ નથી ત્યાં સુખ કેવું? राज्यं सुसंपदो भोगाः, कुले जन्म सुरूपता । पाण्डित्यमायुरारोग्य, धर्मस्यैतत्फलं विदुः ।। રાજ્ય, સુસંપત્તિ, વિવિધ પ્રકારના ભોગે, ઉત્તમ કુલમાં જન્મ, સુંદર રૂપ, વિદ્વત્તા, આયુષ્ય અને આરોગ્ય-એ સર્વે ધર્મનાં ફલ જાણવાં.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 74