________________
અઢારમુ' :
: ૧૧ :
શાભઢ્ય
"
અમલ થઈ શકતા નથી. દાખલા તરીકે રાજ સામાયિક અને પ્રતિક્રમણ કરવાં જોઇએ તથા ત્રિકાલ જિનપૂજન કરવુ જોઈએ’ એવા ધાર્મિક સિદ્ધાંતના સ્વીકાર કર્યાં હાય પણ રાજ કોઇ ને કોઈ વ્યાધિ થઈ આવતા હાય કે પ્રકૃતિમાં બગાડા થતા હોય તે તેમાંનું શું થઈ શકે? અને કેવું થઇ શકે ? તે જ રીતે અમુક સમય સ્વાધ્યાય કરવા હાય, કાચેાત્સગમાં સ્થિર રહેવુ હોય કે અમુક અતરે રહેલાં તીથ સ્થાનની યાત્રા કરવી હાય તા શારીરિક સ્વાસ્થ્યના અભાવે તેમાંનું કંઈ થઈ શકે ખરું ? ” માટે આરોગ્ય તરફ પ્રથમ ધ્યાન આપવું જોઇએ. પરંતુ તાત્ત્વિક દૃષ્ટિએ જો વિચારવામાં આવે તેા એ વાકયે પેાતાની શિથિલતાને જણાવનારા છે. આજે કાઇ ધાર્મિક નિયમ લેવાય તેમાં “ સાજા—માંદા છૂટ ઃ ગામ-પરગામ છૂટ આ મધી છૂટ છાટ પાતાના ધર્મપાલનમાં ઢીલાશ જણાવે છે, માટે શરીરના આરાગ્યાદિ માટે ધર્મસિદ્ધાન્તાના અમલ કરવાની પ્રથમ જરૂર છે. ભ્રક્ષ્યાભક્ષ્યના વિવેક જો ખરાખર સચવાય તે ધર્મ સચવાય છે અને આરાગ્ય પણ સારું' રહે છે. ન્યાયની ખાતર કહેવુ* જોઇએ કે નિગ્રંથ મહાત્માઓએ ભક્ષ્યાલયના નિર્ણય કરવામાં આ બંને ખાખતાને ખરાખર લક્ષમાં રાખેલી છે. (૮) આહારમાં અહિંસા, સયમ અને તપના સિદ્ધાંત.
,,
આહારની ખામતમાં અહિંસા, સયમ અને તપના સિદ્ધાંત કેવી રીતે લાગુ પડે છે, તે સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. સામાન્ય રીતે પુરુષના આહાર ૩૨ કવલ અને સ્ત્રીના આહાર ૨૮ કવલ ગણાય છે. આ પ્રમાણુથી કંઇ પણ ઓછું ખાઇને ઉદરને થાડું. ઊણું રાખવું તે ઊનારિકા નામનું તપ