Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ અઢારસુ ૨ ૫ ૩ લાભઢ્ય માં પહેલા નિર્દેશ તેના કરેલા છે. સત્તા એટલે પ્રેરણા કે જીવન ધારણ કરવા માટેની પ્રાથમિક વૃત્તિએ. હાલના વૈજ્ઞાનિકે તેને ઈન્સ્ટીકટ ( Instinot ) કહે છે. તે મુખ્યત્વે ચાર પ્રકારની હાય છે. ( ૧ ) આહાર, (૨) નિદ્રા, ( ૩ ) ભય અને ( ૪ ) મૈથુન. પર્યાપ્ત એટલે જીવનને શકય બનાવનારી પૌલિક સામગ્રી કે તેનાથી ઉત્પન્ન થનારી શિત. તે છ પ્રકારની હાય છે. ( ૧ ) આહારપર્યંતિ. ( ૨ ) શરીરપર્યાપ્ત, ( ૩ ) ઇંદ્રિયપર્યંતિ. (૪) શ્વાસેાાસપતિ, ( ૫ ) ભાષાપર્યાપ્તિ અને (૬) મન:પર્યાસિ. (૪) આહારના પ્રકારા. અહીં એ સ્પષ્ટીકરણ કરવુ' ઉચિત ગણાશે કે નિગ્રંથ મહિષ આએ આહારનું સ્વરૂપ ત્રણ પ્રકારનું માનેલું છે. (૧) એજસ આહાર, (૨) રેશમ આહાર અને (૩) કવલ આહાર. તેમાં ભવાંતરને પામેલેા જીવ કાણુ યોગદ્વારા પ્રથમ સમયમાં અને મિશ્રકાય ચાગવડૅ અપર્યાપ્તાવસ્થામાં જે પુદ્ગલા ગ્રહણ કરે છે, તેને એજસુ આહાર કહેવાય છે. શરીરાદિપર્યાસ પૂર્ણ થયા બાદ રામકૃષ કે 'વાડાંદ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે, તેને રામ કે લેામ આહાર કહેવાય છે. રામકૂપદ્વારા આહાર ગ્રહણ કરવાની ક્રિયા પ્રતિપળે ચાલુ ડાય છે. આ વાતની પ્રતીતિ સૂર્યના તાપથી સતસ અને તૃષાતુર થયેલા પ્રવાસી વૃક્ષની છાયામાં જતાં પરમ શાંતિને અનુભવ કરે છે, તેનાથી મળે છે. એ પ્રવાસીએ રામકૃપદ્વારા શીતલતાનાં પુદ્ગલા શ્રહણ કર્યાં, તેથી તેને પરમ શાંતિને અનુભવ થયે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74