Book Title: Bhagwati Sutrani Deshnao Author(s): Sagaranandsuri, Hemsagar Gani Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti View full book textPage 9
________________ વિસ્તૃત વિષયાનુક્રમ. પત્રાંક પત્રાંક વિષય ૨ ઇન્દ્ર મહારાજા જ્ઞાનીના સેવક વેચ્છાએ બને છે. ૩ નમસ્કાર શ્રી સર્વ દેવને છે. ૪ અનંતુ જાણવાને અંત. ૪ શું આત્મા કાયમને ગુલામ છે? ના. ૫ જૈન દર્શનમાં ઈશ્વરપણે માટે મનેપલ નથી. ૫ વિતરાગ તેિ ઈશ્વર છે, તેને માલીક કોઈ નથી. ૬ ઇષ્ટ પ્રવૃત્તિ તથા અનિષ્ટ નિવૃત્તિ માટે ઇષ્ટાનિ, જ્ઞાન આવશ્યક છે. ૭ જ્ઞાનની જરૂર ખરી પણ શા માટે ? ૮ દોષને ટોપલો ભગવાનના શિર. ૧. પુદગલ પ્રકૃતિ પરિણમન શીલ છે. ૧૧ ધાગા પંથીઓ ઇશ્વરને કર્તા તરીકે શા માટે આગળ કરે છે? ૧૨ આત્માને કર્મ સાથે સબંધ અનાદિ છે. ૧૩ માળના મૂષિત: સર્વ મિસ ન મજ? ૧૪ અહિંસા વતની આરાધના શી રીતે? , નરસું પણ જે પરમેશ્વરની પ્રેરણાથી તે પ્રાણીને સજા શા માટે? ૧૫ પરમેશ્વરને માનવા શા માટે? ૧૫ દે પણ કાયાના કેદી છે. વિષય ર૨ રાજગૃહી એ ધર્મ કેન્દ્ર હતું ૨૩ વકતાનું વકતવ્ય શોતાની પરિણતિને અને યોગ્યતાને આધીન છે. ૨૩ સિદ્ધરાજને ધર્મ વિષયક પ્રશ્ન. ૨૫ ચાર પ્રકારનાં સિદ્ધાંતનું સ્વરૂપ. ૨૫ હવે મને “હે ગૌતમ' કોણ કહેશે એવા કોડ ૮૦ વર્ષની વયે. ર૭ કાયા, ભાવા. તથા મનની પરિણતિ છવનાં પ્રયત્નથી છે. ૨૮ સમકિત-દષ્ટિની સુંદર-વિચારણા. ર૮ શરીર એ અશુચિકરણ યંત્ર છે. ૩૦ ભલા આદમી! આટલી મહેનત કરવાનું શું કારણ? ૩૧ રૂપીઓ ને સેળ આના એકજ છે. ૩૨ શબ્દમાં સંપૂર્ણ-અર્થ સમાય જ છે. ૩૩ બહાર જોયું પણ ભીતરમાં જોયું નહિ. ૩૬ વૅક્રિય કલેવર જીવ ગયાં પછી વિખરાઈ જાય છે. ,, વર્ગણ વિચાર. ૩૮ નિર્માણ કર્મોદયે ગ્રહણ કરાયેલાં યુગલે તેજ રૂપે પરિણમે છે. - આત્માએ પુદગલ વળગાડનાર થવું નહિ. ૪૦ જેન-શાશનની મુખ્ય તથા પ્રથમ ભૂમિકા. - મૈત્રી ભાવના ૪૧ શું પાપીને સજા થવી જ જોઈએ? ૪ર ધર્મની ભાવના કેવી હોય ? ૪૩ સિદ્ધના છે કેમ પાપ કરતા નથી. " જર્નમક/મને થાતું ૪૫ કર્મવર્ગણ આપોઆપ વળગી શકતી નથી. ૪૬ સ્વાભાવિક પરિણામે પરિણમેલામાં પણ જીવને પ્રયોગ કારગત છે. , કુદરતે સામગ્રી આપી પછી પ્રયત્ન આપણે કર જોઈએ. , કાયસ્થિતિ ૧૬ કર્મબન્ધથી કોણ બચી શકે ? ,, વનસ્પતિની વ્યાપકતા. ,, અહિંસક કોણ બની શકે ? ૧૮ શબ્દ વાચક છે, અને પદાર્થ વાચ્ય છે. ૧૯ ગ્રહસ્થ માટે દાન એજ ધર્મ ઉત્કૃષ્ટ શાથી? શીલ-તપ-ભાવ તે સર્વવિરતિની સરખામણીમાં બિન્દુ માત્ર છે. ૧૯ પાપ પ્રત્યે ધિકકાર એ જમ્બર હથિયાર છે. ૨૦ પાપ ગમે છે પણ પાપી તરીકેની છાપ ગમતી નથી. ૨૦ પ્રાયશ્ચિત્તનું નિવારણ આયણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 260