Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03 Author(s): Purnanandvijay Publisher: Jagjivandas Kasturchand Shah View full book textPage 9
________________ 2 ગુરુ વંદના –બ્રહ્મચર્ય ધર્મની સાધનાથી જેમના મન, વચન અને શરીર પ્રબળ પુરૂષાર્થમય હતાં. –આગમજ્ઞાન દ્વારા જેઓ પ્રવૃત્તિશીલ હોવા છતાં પણ પિતાના આત્મામાં સુવ્યવસ્થિત હતાં. –સ્વાર્થ ત્યાગપૂર્વક જેઓ પરાર્થવ્યસની હતાં –જેમની વાણીમાં મીઠાસ, આંખમાં એજ, કપાળમાં ચમક, હૃદયમાં દયા, હઠ પર સરસ્વતી અને હાથમાં લક્ષમીદેવીને વાસ સદૈવ' હતો. -જેમના જીવનમાં અહિંસાને પ્રચાર, સંયમનું સ્થાપન છે અને તપનું આરાધન મુખ્ય હતું. તે પરમ પૂજ્ય ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજને મારી ભાવભરી વંદના હેજે. લી. સેવક પૂર્ણાનંદવિજયPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 698