Book Title: Atmasambodhan
Author(s): Yogindudev, Hiralal Jain
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 10
________________ // સંસારથી 400 00 0 0 0 6 અસારથી ભયભીત જીવનું છે. આત્મ-સંભોધત યોગસાર – પ્રવચન કj * અપૂર્વ મંગલાચરણ * આ “ગસાર” શરૂ થાય છે. ઉપગને શુદ્ધ આત્મામાં જોડવે તેનું નામ યોગ; એવા શુદ્ધોપયોગરૂપ ધ્યાન વડે જેઓ સિદ્ધપદ તથા અરિહંતપદ પામ્યા તેમને નમન કરીને...........તેમની ઓળખાણ અને આદર કરીને પિતે પણ તે માર્ગે જવું તે અપૂર્વ માંગલિક ભાવ છે. અહીં એવા મંગલાચરણપૂર્વક ગ્રંથને પ્રારંભ કરે છે [ સિદ્ધ તથા અરિહંત પરમાત્માને વંદન ] णिम्मल-झाण-परिट्ठिया कम्म-कलंक डहेवि । સઘા રદ્ધ૩ નળ પણ તે ઘરમણ વિ... . . घाइ-चउक्कहं किउ विलउ णंत चउक्कु पदिह । तहं जिणइंदहं पय णविवि अक्खमि कन्वु सुइट्ट ॥२॥ નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મ કલંક અપાય; થયા સિદ્ધ પરમાતમાં, વંદું તે જિનરાય. ૧. ચાર ઘાતિયા ક્ષય કરી, લહ્યાં અનંત ચતુષ્ટ; તે જિનવર ચરણે નમી, કહું કાવ્ય સુઈષ્ટ. . પરમાત્મતત્ત્વના નિર્મળ ધ્યાનમાં સ્થિર થઈને, અને કર્મકલંકને ભસ્મ કરીને, જેમણે પરમ-આત્માને પ્રાપ્ત કર્યો તે સિદ્ધ–પરમાત્માને નમીને તેમજ ઘાતિ-ચતુષ્કને નષ્ટ કરીને જેમણે અનંત ચતુય પ્રગટ કર્યો તે અરિહંત-જિનવરના ચરણોમાં નમસ્કાર કરીને, હું આ સુંદર-ઈષ્ટ–હિતકારી કાવ્ય કહું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 218