________________
४०
ધનમતા સર્વ ખેંચી લેવું, નગરમાંથી કાઢી મૂકવું, અંગ છેદવું તથા ડામ દેવો તથા દેહાન્ત શીક્ષા કરવી એટલાનો ઉત્તમ દંડમાં સમાવેશ थाय छे.
अथ विशेषमाह । ललाटेंकोऽभिशस्तस्य खरे चारोपणं परं । सुरापाने पताका स्याद्भगस्तु गुरुतल्पगे ॥ २७ ॥ श्वपदांकः स्तैन्यकृत्ये तथाकारानिवेशनं । ब्रह्महत्याकारकस्य शिरोमुंडनमेव च ।। २८ ।। कारयित्वा चं सर्वस्वमपहृत्य खरोपरि । समारोप्याथ नगरात्प्रवासनमिति स्थितिः ॥ २९ ॥ सत्यं जल्पति यो लिंगं नष्टप्राप्तस्य वस्तुनः । नृपेण तस्मै तद्देयं नो चेत्तत्समदंडभाक् ॥ ३० ॥
નિંદક અથવા ચાડિયાને કપાળમાં ડામ દઈ ગધેડા પર બેસાડવો. દારૂ પીનારાને ધજાનું ચિન્હ કરવું, ગુરુની સ્ત્રી સાથે આડો વ્યવહાર રાખનારના કપાળમાં યોનિનું ચિન્હ કરવું, ચોરી કરનારળના કપાળમાં કુતરાના પગ જેવું ચિન્હ કરવું, અને કેદમાં નાખવો. બ્રહ્મહત્યા કરનારનું માથું મુંડાવી સર્વ ધન ખેંચી લઈ ગધેડે બેસાડી ગામ બહાર કાડી મૂકવો. ખોવાઈ ગયેલી વસ્તુ જેની હોય અને તે તે વસ્તુની નીશાની બરોબર પુરે તો તો તેને આપવી અને ખોટો ધણી થવા આવે તો વસ્તુની કિંમત જેટલા પૈસાની શીક્ષાને લાયક થાય છે.
अदंड्यमाह ॥ वृद्धं बहुश्रुतं बालं ब्राह्मणं गुर्बिणीं गुरुं ।। मातरं पितरं चैव प्रवक्तारं तपस्विनं ॥ ३१ ॥ आचार्य पाठकं चापि गां च नंतं हि घातयेत् । न हि स बहुदोषी स्याहंडा.पि च नो भवेत् ।।३२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org