________________
૧૬૮ સ્મારિત' સાક્ષી જાણવો. ઉપકારની બુદ્ધિથી મુકદમો જોવા માટે જે પોતાની મેળે આવ્યો હોય તે યદચ્છાગત' કહેવાય છે. અને પોતાના પ્રયોજનથી આવ્યો હોય તો “પ્રસંગાગત’ સાક્ષી જાણવો. પ્રતિવાદીનું વચન સાંભળવાને વાદીએ જે સ્થાપન કર્યો હોય તે “ગુપ્ત' સાક્ષી જાણવો, તે વાદીના કાર્યને સિદ્ધિ આપનારો છે. સાક્ષીનું વચન સાંભળી ફુરતા આવવાથી જે ઉત્તર આપે ને “સાક્ષિસાક્ષી' જાણવો, કારણ કે તે સાક્ષિઓના કહેવા પરથી જુબાની આપનાર છે. ઉપર શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા કહેલા છે તે ઉપરથી શુદ્ધ સિવાયના બાકી રહેલા દાસીપુત્રાદિક સાક્ષીને યોગ્ય નથી. એ પ્રમાણે ટુંકામાં નિક્ષેપવિધિ કહ્યો. મોટા અહીતિશાસ્ત્રથી તેનો વિસ્તાર જાણી લેવો.
|| રૂતિ નિક્ષેપરમ્ સમાપ્તમ્ |
अथ अस्वामिविक्रयप्रकरणमारभ्यते । श्रीमदर्हतमानम्यानंतं चानंतसौख्यदम् । यथागमं वर्ण्यतेऽत्र विक्रयोऽस्वामिवस्तुनः ॥ १ ॥
અનંત સુખના આપનાર અનંતનાથ ભગવાનને નમસ્કાર કરીને વગર સ્વામીએ વેચાતી વસ્તુનું અત્રે યથાશાસ્ત્ર વર્ણન કરીએ છીએ. ___ पूर्वप्रकरणे निक्षेपो वर्णितो निक्षिप्तधनं च कोऽपि लोभी स्वाम्याज्ञामंतरापि विक्रीणात्यतस्तद्वर्णना क्रियते तत्र प्रथमम
સ્વામિવિશ્વયસ્વરૂપમદ પૂર્વ પ્રકરણમાં થાપણનું સ્વરૂપ કહ્યું, તે થાપણનું ધન કોઈ લોભી તેના માલિકની આજ્ઞા સિવાય વેચે, તે માટે તેનું વર્ણન કરીએ છીએ. તેમાં પ્રથમ સ્વામીની ગેરહાજરીમાં વેચાણ થાય તેનું સ્વરૂપ કહીએ છીએ. प्रच्छन्नं परकीयस्य नष्टनिक्षिप्तवस्तुनः । विक्रयः स्वाम्यसत्त्वे यः स स्यादस्वामिविक्रयः ।।२।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org