Book Title: Arhan Niti
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૨૧૬
બે હાથ વડે સાથે માથામાં વલુરવું નહિ, નહિ સ્પર્શ કરવા યોગ્ય પુરૂષને અડવું નહિ, માથું કોરું રાખી નહાવું નહિ. रतेश्चांते चिताधूमस्पर्श दुःस्वप्नदर्शने । ક્ષૌર વર્ષે પંઘ નાથાભૂતગર્તન / કરૂ "
સંભોગ પછી, ચિતાના ધુમાડાનો સ્પર્શ થયા પછી, નઠારૂં સ્વપ્ન થયા પછી, હજામત કરાવ્યા પછી તથા ઉલટી થયા પછી એ ' પાંચ સ્થળમાં પુરૂષ પવિત્ર જળથી સ્નાન કરવું. इत्यादिगुणसंपन्नः स्वधर्मे तत्परः सुधीः । ब्राह्म मुहूर्ते चोत्थाय प्रभुं पंचनमस्कृतिम् ।। ४४ ॥ . स्मृत्वा भूत्वा शुचिः कृत्वावश्यकादिक्रियां नरः ।। शौचस्नानादिकं कृत्वा चर्चित्वा जिनपद्युगम् ॥ ४५॥ नत्वा गुरुं धर्मशास्त्रं श्रुत्वा नियममाचरेत् । । ततः स्वोचितव्यापारे प्रवृत्तो मानवो भवेत् ।। ४६ ॥
ઉપર દર્શાવેલા ગુણે યુક્ત એવો સ્વધર્મમાં કુશળ, રૂડી બુદ્ધિવાળો પુરૂષ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને પરમેષ્ટીને નમસ્કાર કરી, ધ્યાન ધરીને પવિત્ર થયેલો પોતાનું આવશ્યક કર્મ વગેરે કરે, શૌચ-સ્નાનાદિક કરી જિનશ્વરના ચરણ-યની પૂજા કરે, પછી ગુરુવંદન કરી તેમની પાસેથી ધર્મશાસ્ત્ર સાંભળી નિયમને આચરે એટલું કર્યા બાદ પોતપોતાના વ્યાપારમાં મનુષ્ય પ્રવર્તે. धर्मकर्माविरोधेन सकलोऽपि कुलोचितः ।। निस्तंद्रेण विधेयोऽत्र व्यवसायः सुमेधसा ।। ४७ ।।
ધર્મસંબંધી કાર્યમાં બાધ ન આવે તેવી રીતે રૂડી બુદ્ધિવાળા પુરૂષે આળસનો ત્યાગ કરી પોતાના કુલને યોગ્ય સઘળો વ્યવસાય કરવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286