Book Title: Arhan Niti
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 274
________________ ૨૧૭ धर्मराज्यविरुद्धं लोकविरुद्धं च यद्भवेत् । तत्कृत्यं न हि कुर्याद्वै बहुलाभेऽपि सर्वथा ॥ ४८ ॥ જે કૃત્ય ધર્મ વિરૂદ્ધ, રાજ્ય વિરૂદ્ધ, તથા લોક વિરૂદ્ધ હોય તેવું કૃત્ય બહુ લાભ થતો હોય તેમ છતાં પણ કદી કરવું નહિ. भोजनावसरे भुक्त्वा गुरुदानावशिष्टकम् । सुखं कृत्वा मुहूर्तं च कुर्याद्वयवहृतिं पुनः ।। ४९ ॥ दिवसस्याष्टमं भागं यावत्सत्प्रतिभान्वितः । ततो भुक्त्वावश्यकादिक्रियां कुर्याद्विचक्षणः ।। ५०॥ ગુરૂને હરાવી નિયમસર ભોજન સમયે અવશિષ્ટાન્ન જમવું. જમ્યા પછી બે ઘડી સુખમાં વીરામ કરવો. પછી વ્યાપાર કામમાં જોડાવું. જ્યારે પાછલો અર્ધી પહોર દહાડો બાકી રહે ત્યારે જમી લઈ સારી બુદ્ધિ સહિત વિચક્ષણ પુરૂષે આવશ્યક ક્રિયા કરવી. स्त्रीपुंधर्मविचारोऽयं समासेन निरूपितः । सर्वजीवोपकाराय लोकद्वयहितावहः ।। ५१ ॥ રૂતિ સ્ત્રીપુંધર્વપ્રીમ્ | __इत्याचार्य श्रीहेमचंद्रविरचिते चौलुक्यवंशभूषणपरमार्हतकुमारपालभूपालशुश्रूषिते लघ्वहन्नीतिशास्त्रे व्यवहारनीतिवर्णनो नाम તૃતિયો#િl. / - આ લોક તથા પરલોકના હિતને વહન કરનારો આ સ્ત્રીપુરૂષનો ધર્મ સર્વ જીવના ઉપકારને અર્થે ટુંકામાં નિરૂપણ કરી ગયા. એ પ્રકારે ચૌલુક્ય વંશ ભૂષણ પરમાઈત કુમારપાલ રાજાની શુશ્રષાથી આચાર્ય શ્રી હેમચંદ્રજીએ રચેલા લઘુ અનીતિ શાસ્ત્ર વ્યવહારનીતિ વર્ણન નામે ત્રીજો અધિકાર પુરો થયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286