________________
૨૧૫
नोपगच्छेत् प्रमत्तोऽपि नारीमार्तवदर्शने । एकस्मिन् शयनीये च न शयीत तया सह ।। ३७ ।।
કામ વિહ્વલ થયા છતાં પણ (પુરૂષ) ૠતુદર્શન સમયે સ્ત્રી પ્રત્યે જવું નહિ, તેમ તેની જોડે એક પથારીમાં સુવું પણ નહિ. नरो रजोऽभिलिप्तांगां सेवेत स्वां बधूमधीः । प्रज्ञाकीर्तिर्यशस्तेजस्तत् क्षणे च विलीयते ।। ३८ ।।
જે મૂર્ખ પુરૂષ ૨જે કરીને ખરડાયેલા અંગવાળી પોતાની સ્ત્રીને સેવે छे, तेनुं ते४, बुद्धि, डीर्ति तथा यश सर्व ते ४ क्षये नाश पामे छे. नानायान्न तया सार्द्धं नाश्रंतीं तां निरीक्षयेत् । न जृंभमाणां नो सुप्तां नाशोचादिक्रियापरां ।। ३९ ।।
પુરૂષ સ્ત્રી સાથે બેસીને ખાવું નહિ, તેમ તેને ખાતાં જોવી પણ નહિ, તે બગાસાં ખાતી હોય, સુતી હોય અથવા અશૌચાદિ ક્રિયા કરવામાં ગુંથાઈ હોય તેવે સમયે પણ તેણીને જોવી નહિ. सूर्यास्तोत्तरकाले च न किंचिदपि भक्षयेत् ।
नग्नो न हि स्वपेत् कुत्र नोच्छिष्टास्यः कचिद्व्रजेत् ॥ ४० ॥ न वसेत् षंडकैः क्लीबैर्निषादैः पतितैरपि । नात्यै भ्रष्टैर्मदाविष्टैर्न मंदैश्चापराधिभिः ।। ४१ ।।
સૂર્ય આથમ્યા પછી લગારે કંઈ ખાવું નહિ. નગ્ન સુવું નહિ, તેમ એંઠે મોઢે ક્યારેય કંઈ પણ જવું નહિ.
अशक्त, नपुंसक, थंडाण, पतित, संत्य, भ्रष्ट, नशो डरनारा, મંદ તથા ગુન્હેગારોની પડોશમાં રહેવું નહિ. नोभयाभ्यां च पाणिभ्यां कुर्याच्छिरसि खर्जनम् । न स्पृशेन्नरमस्पृश्यं न च स्नायाच्छिरो विना ।। ४२ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org