________________
૧૭૨
જેનું નામ સ્મરણ કરતાં જ સર્વ પ્રકારના મનોરથો સફળ થાય છે એવા, સર્વ કર્મને નિર્મૂળ કરનાર શ્રી ધર્મનાથ પ્રભુને નમીને (કહું છું.) પૂર્વ રળેસ્વામિવિયો વિિતસ્તત્ર વાપરુથં મતિ કૃતિ તતુળનમંત્ર પ્રતિપાદ્યતે ગયા પ્રકરણમાં અસ્વામિવિક્રયનું સ્વરૂપ કહ્યું, તેમાં વાણીનું કઠોરપણું થાય છે તે કઠોરપણાનું વર્ણન આ પ્રકરણમાં પ્રતિપાદન કરે છે :
येनोपयोगो जीवस्य शुद्धमार्गात्प्रणश्यति । वाक्पारुष्यमिति प्रोक्तं तदहं वच्मि किंचन ।। २ ।। प्राणिपीडानिदानं यल्लोकेऽप्रीतिकरं घनं । सद्धिस्तत्प्राणाशेऽपि न वाच्यं परुषं वचः ।। ३ ॥ वाचा सत्यापि या लोके जीवानां दुःखदायिका । सा ग्राह्यते न केनापि वनवासितपस्विना ॥। ४ ॥
જે વડે જીવનો ઉપયોગ શુદ્ધ માર્ગથી નાશ પામે છે તેને ‘વાક્ષારૂષ્ય' કહેલું છે, તેનું કિંચિત્ સ્વરૂપ હું અત્રે કહું છું. જે વચનલોકમાં અત્યંચ અરૂચિકર અને પ્રાણીયોને પીડાનું કારણભૂત થાય છે, તેવું કઠોર વચન પ્રાણસંકટ છતાં પણ સત્પુરૂષોએ બોલવું નહિ. વાત સાચી હોય છતાં જીવોને દુઃખ આપનારી હોય તો તેવી વાત કોઈ વનવાસી તપસ્વીપણ ગ્રહણ કરાવી શકે નહિ.
ब्राह्मणक्षत्रविट्शूद्रा वदंतः परुषं वचः । नृपेणात्महितार्थं वै दंड्या वर्णानुसारतः ।। ५ ।।
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર એ ચારે વર્ણમાંથી જે કોઈ વર્ણનો મનુષ્ય કઠોર વચન બોલે તો પોતાનું હિત ઈચ્છનાર રાજાએ અવશ્ય તેમનો દંડ વર્ણના અનુક્રમ પ્રમાણે કરવો.
द्विजोऽयं चौर इत्युक्त्वा व्याक्रोशं क्षत्रियो यदि । कुरुते भूपतिर्दंडं देयात्तं मुद्रिकाशतैः ।। ६ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org