Book Title: Arhan Niti
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 266
________________ ૨૦૯ चतुर्थदिवसे स्नात्वेक्षेतास्यं पत्युरेव च । ऋतुस्नाने न पश्येत्स्त्री परमर्त्यमुखं कदा ।। ६ ।। ઋતુકાળમાં ચોથે દિવસે સ્નાન કરીને સ્ત્રીએ અવશ્ય પોતાના પતિનું જ મુખ જોવું જોઈએ. ઋતુસ્નાન કરેલી સ્ત્રીએ કદિ પણ પરપુરૂષનું મુખ જોવું નહિ. स्नानकाले निरीक्षेत सुरूपं च विरूपकम् । पुरुषं जनयेत्पुत्रं तदाकारं मनोरमा ।। ७ ।। ૠતુસ્નાન કરીને સારો રૂપાળો કે છેક કદરૂપો જેવા પુરૂષનું મુખ સ્રી જુએ તેવા આકારનો તેને પુત્ર ઉત્પન્ન થાય. यादृशमुप्यते बीजं क्षेत्रे कालानुसारतः । तत्पर्यायगुणैर्युक्तं तादृगुत्पद्यते फलम् ।। ८ ।। ઋતુને અનુસરીને ખેતરમાં જેવું બીજ વવાય છે, તે બીજમાં રહેલા ગુણધર્મવાળું જ ફલ ઉત્પન્ન થાય છે. यद्यज्जातीयपुरुषं यद्यत्कर्मकरं नरम् । पश्यति स्नानकाले सा तादृशं जनयेत्सुतम् ।। ९ ।। જે જે જાતિના તથા જેવું જેવું કામ કરનારા પુરૂષને સ્નાન સમયે તે સ્ત્રી જૂએ છે તેવો જ પુત્ર ઉત્પન્ન થાય છે. न स्पृशेद्वस्तुमात्रं हि न भुंक्ते कांस्यभाजने । गृहाद्बहिन गंतव्यं देवतायतनेऽपि न ।। १० ।। शयीत न हि खट्वायां पुष्टान्नं नैव भक्षयेत् । आदर्शालोकनं नैव ऋतौ कुर्यात्कुलांगना ।। ११ ।। અટકાવવાળી સ્ત્રીએ વસ્તુ માત્રનો સ્પર્શ કરવો નહિ, કાંસાના વાસણમાં તેણીએ જમવું નહિ, દેવ મંદિરમાં પણ જવું નહિ. ખાટલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286