Book Title: Arhan Niti
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 269
________________ ૨૧૨ विधिना महिला सृष्टा पुत्रोत्पादनहेतवे । भर्तुः सपर्या परमो धर्मः स्त्रीणां प्रकीर्तितः ॥ २२ ॥ पतिसेवा सुतोत्पत्तिस्तद्रक्षा गृहकर्म च । સ્ત્રી વમળ વૈતાનિ નિર્વિષ્ટાન પ્રધાનત: | રરૂા વિધિએ પુત્રોની ઉત્પત્તિને માટે સ્ત્રીને સર્જી છે. પતિની સેવા કરવી એ સ્ત્રીઓનો પરમ ધર્મ છે. પતિસેવા, પુત્રોત્પત્તિ અને તેમનું રક્ષણ તથા ઘરસંબંધી સર્વ કર્મ કરવાં એ મુખ્યત્વે સ્ત્રીઓને કરવાનાં કહેલાં છે. भर्बर्द्धदेहसंलीना भर्तृभक्तिपरायणा । पतिमेव प्रभुं मन्या प्रोक्ता सा तु पतिव्रता ॥ २४ ॥ સ્વામીના અર્ધાદેહમાં મળેલી એટલે અધગના, સ્વામી ભક્તિમાં તત્પર, પતિ એ જ પરમેશ્વર એમ માનનારી એ જ સ્ત્રી પતિવ્રતા કહેલી છે. निःस्नेहा चलचित्तत्वात्यौंश्चल्या दुष्टनादनात् । । રુસંતો મારી ૩ વયેત્તત: | ર | ચલાયમાન ચિત્તને લીધે, વ્યભિચારિણી સ્ત્રીઓની સોબતથી તેમજ તેમની દુષ્ટ પ્રેરણાઓને લીધે સ્ત્રી સ્નેહ વગરની થાય છે માટે નઠારો સંગ સ્ત્રીઓએ વર્જવો. स्वकीयकुलरीतिस्तु रक्षणीया प्रयत्नतः । कुलद्वये यथा न स्यात् मलिनत्वं कुलस्त्रियाः ॥ २६॥ કુલવાનું સ્ત્રીએ પોતાના કુલ પરંપરાથી ચાલી આવેલી કુલની રીતિનું પ્રયત્નથી રક્ષણ કરવું કે જેથી પોતાના માતાપિતા તથા પતિના કુલને લાંછન લાગે નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286