________________
૧૭૫
થયેલાને જોઈ જે દોષ સહિત વાણી બોલે છે એટલે હે કાણીયા ! હે લુલા !, હે લંગડા ! વગેરે વિશેષણોથી તેને બોલાવે છે તે ત્રણ પણના દંડને પાત્ર થાય છે.
आचार्यं पितरं बंधुं मातरं वनितां गुरुम् । વિપરીત વન લંડ્ય: પૌથુમોન્મિતૈિ: ૨૭ |
આચાર્ય, પિતા, બંધુ, માતા, વનિતા (સ્ત્રી) તથા ગુરુને ન કહેવાનું વચન કહે તે બસો પણના દંડને પાત્ર થાય છે. इत्थं समासतः प्रोक्तं वाक्पारुष्यं यतो जनाः । प्रवदेयुर्हितं तथ्यं वाक्यं प्राणिप्रियं मितम् ।। १८ ।। - એ પ્રકારે વાક્ પાર્ષ્ય એટલે કઠોર વાણીનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું કે જાણીને મનુષ્યો હિતકર, સત્ય, બીજાને પ્રિય લાગે તેવું તથા થોડું બોલે. '
રૂતિ વારિણપ્રકરણમામ્ | - अथ समयव्यतिक्रान्तिप्रकरणं प्रारभ्यते ॥ प्रणिपत्य मुदा शान्तिं शान्तं शान्ताशिवं शिवम् । निगद्यतेऽत्र समयव्यतिक्रान्तिनुसंविदे ॥ १ ॥ . નાશ કર્યું છે અકલ્યાણ તે જેમણે એવા મોક્ષરૂપ તથા શાન્ત
શ્રી શાન્તિનાથ પ્રભુને હર્ષથી નમસ્કાર કરીને મનુષ્યોના જ્ઞાનને અર્થે અત્રે સમયવ્યતિક્રાન્તિનું લક્ષણ કહેવાય છે :- પૂર્વ वाक्पारुष्यमुक्तं सति तस्मिन् क्रोधाद्यावेशवशेन समयव्यतिक्रान्तिरपि સંવત્યતતસ્વરૂપમુખ્યત્વે ગયા પ્રકરણમાં પાણીના કઠોરપણાનું સ્વરૂપ કહ્યું, તેમાં ક્રોધાદિકના આવેશથી નિયમનું અતિક્રમણ થાય છે માટે તે વ્યતિક્રાન્તિનું લક્ષણ અત્રે કહીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org