Book Title: Arhan Niti
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 260
________________ ૨૦૩ क्षत्रियद्विजयोर्मोहात् काष्टधातुविनिर्मिते । आसने वैश्यशूद्रौ चेदुपविष्टौ तदा भृशम् ।। ३ ।। कषाविंशतिभिर्वैश्यं पंचाशद्भिश्च शूद्रकम् ।। ताडयेन्यायमार्गेण मर्यादारक्षणे नृपः ।। ४ ।। ક્ષત્રીય કે બ્રાહ્મણને માટે લાકડા કે ધાતુના બનાવેલા આસન ઉપર મોહથી કોઈ વૈશ્ય કે શુદ્ર બેસી જાય તો ન્યાયથી મર્યાદાનું રક્ષણ થવા વૈશ્યને વિશ કોરડા તથા શુદ્રને પચાસ કરડા મારવાનો २ ६ ४२पो. चतुर्वर्णेषु यः कश्चित् दृष्ट्वा कंचिन्नरोत्तमम् । निष्ठीवति हसेद्वापि दम्यते दशराजतैः ॥ ५ ॥ ચાર વર્ણમાં દરેક વર્ણનો માણસ કોઈ ઉત્તમ નરને જોઈ થુંકે અથવા હસે તો રાજાએ તેનો દશ રૂપિયા દંડ કરવો. प्राणघाताभिलाषी यो ग्रीवां मुष्कं शिरस्तथा । गृह्णाति दर्पतः क्रोधाइंड्यते स्वर्णनिष्कतः ॥ ६ ॥ - પારકો પ્રાણઘાત કરવાની ઈચ્છાવાળો કોઈ માણસ અભિમાનથી અથવા ક્રોધથી કોઈની ગરદન, વૃષણ, કે માથું પકડે તો રાજાએ તેનો દંડ સોના મહોરોથી કરવો. मांसापकर्षक़स्तुर्यैस्त्वरभेत्ता दशराजतैः । असृक्प्रचालने विप्रो दंड्यो युग्मशतेन वै ॥ ७ ॥ માંસ ખેંચનારનો ચાર રૂપિયા દંડ, ચામડી ભેદનારનો દશ રૂપિયા દંડ, અને રૂધિર કાઢનાર બ્રાહ્મણનો બસો રૂપિયા દંડ કરવો. आरामं गच्छता येन दादुत्पाटिता लता । त्वपत्रदंडपुष्पाद्याः स दंड्यो दशराजतैः ।। ८ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286