________________
१८४
संततमुदरं दृष्ट्वा कृमिमूत्रपुरीषपात्रमबलानाम् । विष्टाघटमिव निंद्यं त्यजत शरीरं विबुध्यध्वम् ।। २४॥
કૃમિ, મૂત્ર તથા વિષ્ટાના પાત્રરૂપ અબળાનું ઉદર વિષ્ટાના ઘડા જેવું નિંદ્ય જાણો અને તે શરીરનો ત્યાગ કરો. सर्वथा स्वहितोद्युक्तैः सदा त्याज्याः परस्त्रियः । पश्य तस्यः प्रभावेण प्रणष्टा रावणादयः ।। २५ ।।
પોતાનું હિત ચહાનાર પુરૂષે સર્વથા પ્રકારે સતત પરસ્ત્રીનો ત્યાગ કરવો. પરસ્ત્રીના પ્રભાવથી રાવણાદિકનો નાશ થયો છે તે हुमो. इत्येवं वर्णिता नारीग्रहचिंता समासतः । विशेषो बृहदहनीतिशास्त्राबोध्य आदरात् ।। २६ ॥
ઉપર પ્રમાણે ટુંકામાં નારીગ્રહણ વિચારનું વર્ણન કર્યું. વિશેષ જાણવાની ઈચ્છા હોય તેણે આદરપૂર્વક મોટા અત્રીતિશાસ્ત્રથી જાણી
से.
इति स्त्रीग्रहप्रकरणम् संपूर्णम् ।
अथ द्यूतप्रकरणमारभ्यते । नत्वारनाथं श्रीयुक्तमंतरंगारिभेदकम् । व्यवहारपदे द्यूतमभिधास्ये यथागमम् ॥ १ ॥
લક્ષ્મી એટલે શોભાયુક્ત અને અંતરંગ શત્રુને નાશ કરનાર એવા અરનાથ પ્રભુને નમસ્કાર કરીને શાસ્ત્રમાં જે પ્રકારે વર્ણવ્યું છે તે પ્રકારે વ્યવહાર માર્ગમાં ધૂત અને જુગારનું સ્વરૂપ હું કહીશ.
पूर्वप्रकरणे स्त्रीग्रहो वर्णितस्ततो व्यसनसाहचर्याद् द्यूतमधुनाभिधीयते तत्र तावत् द्यूतस्वरूपमाह ।। गया ५७२९मव्यभियानु
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org