________________
૧૭૪
વૈશ્ય વૈશ્યનો આક્રોશ કરે તો તેના દંડ ત્રીશ પણનો કહેલો છે. શૂદ્ર બ્રાહ્મણનો આક્રોશ કરે તો તેનો તાડન ઈત્યાદિક દંડ કરવો. क्षत्राक्रोशे शतं सार्धं वैश्याक्रोशे तदर्धकम् । शूद्रेण शूद्राक्रोशे तु पणानां पंचविंशतिः ।। १२ ।।
ક્ષત્રિયનો આક્રોશ કરે સતે દોઢસોનો દંડ, વૈશ્યના આક્રોશમાં પોણોસો અને શૂદ્રનો શૂદ્ર આક્રોશ કરે તો પચીસ પણનો દંડ જાણવો. जातिदोषं वदेन्मिथ्या ब्राह्मणे क्षत्रिये विशि । स तु दंडमवाप्नोति वेदाग्निद्विपणैः क्रमात् ।। १३ ।।
બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્યને વિષે મિથ્યા જાતિ અપવાદ બોલે તો તે મનુષ્યના અનુક્રમે એટલે બ્રાહ્મણને માટે ચાર, ક્ષત્રિયને માટે ત્રણ અને વૈશ્યને માટે બે પણનો દંડ કરવો.
धर्मार्थमुपदेशं हि दातुं यस्याधिकारिता । તનુષ્યોદ્યતસ્યોપવેશે દંડ: શૌર્મવેત્ ।। ૪ ।।
ધર્મને અર્થે જેને ઉપદેશ કરવાનો જેનો અધિકાર છે તેનું ઉલ્લંઘન કરીને પોતે ઉપદેશ કરવાને તૈયાર થાય તેનો સોપણનો દંડ કરવો.
तिथिवारादिकं सर्वश्रुतं जातिं व्रतं मदात् । अन्यथा वदतो दंडो जिह्वाछेदसमो भवेत् ।। १५ ।।
તિથિ, વારાદિક સર્વ પ્રકારનું શાસ્ત્ર, જાતિ તથા વ્રત, એ સઘળાંને ગર્વથી જે જૂદાં કહે તેનો દંડ જીવ્યા કાપવા સરખો છે.
काणांधखंजकुष्ठयादीन् दोदुष्टान् तथैव च । यो ब्रूते सदोषवाचा स स्याद्दंड्यः पणैस्त्रिभिः ।। १६।। કાણા, આંધળા, લુલા, કોડવાળા વગેરે તથા દોષ વડે દુષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org