________________
૧૭૦ लब्ध्वा स्वमन्यविक्रीतं क्रेतृहस्तस्थितं धनी । तं ग्राह्येत्तलारक्षं स्वयमादाय वार्पयेत् ॥ ६ ॥ नष्टं चापहृतं वस्तु मदीयमिति साधयेत् । . ततः क्रेतापि शुद्ध्यर्थं विक्रेतारं प्रदर्शयेत ॥ ७ ॥ ततो मूल्यं स आप्नोति शुद्धयेच्चापि न संशयः । यद्यशक्तस्तमानेतुं तदा साक्ष्यादिभिः क्रयम् ॥ ८ ॥ दिव्येन वा शोधयित्वा वस्तु दत्वा गृहं व्रजेत् । .. क्रेतान्यथा तु दंड्यः स्याद्गृह्णीयाद्वस्तु तद्धनी ॥९॥
પોતાની વસ્તુ બીજાએ વેચેલી તે લેનારના હાથમાં રહેલી માલિક દેખે તો તેણે લેનારને કોટવાળ પાસે પકડાવવો અથવા પોતે પકડી સોંપી દેવો, ખોવાયેલી અથવા ચોરાયેલી વસ્તુ મારી છે એમ - જો કોઈ સિદ્ધ કરે તો ખરીદનારે પવિત્રપણા માટે વેચનારને દેખાડવો. તેની પાસેથી પોતે આપેલા પૈસા પાછા મેળવે છે. પોતે નિર્દોષ ઠરે છે એમાં કંઈ સંશય નથી. જો વેચનારને તે આણી શકે તેમ ન હોય તો સાક્ષી અથવા શપથથી પવિત્ર થઈ વસ્તુ માલિકને સોંપી પોતાને ઘેર જાય. જો તેમ કરે તો વેચાથી લેનાર દંડને પાત્ર થાય છે અને વસ્તુ તેના મૂળ માલિકને મળે છે.
ननु वस्तुगवेषणानियुक्तेन वस्तुलाभे किं कर्तव्यमित्याह । વસ્તુ ખોળવામાં મંડેલાએ વસ્તુ ખોળી કાઢી પછી તેણે શું કરવું તે કહે છે :नष्टं चापहृतं वस्तु समासाद्य कथंचन ।। स वस्तुचोरं राजानं समर्प्य स्वं निजं वदेत् ॥ १० ॥
ખોવાયેલી અગર ચોરાયેલી વસ્તુ કોઈક ઉપાયથી ખોળી કાઢી તે વસ્તુ તથા ચોરને રાજાને સોંપી કહેવું કે આ દ્રવ્ય-વસ્તુ મારી પોતાની છે. યતિ નો નિત્ ત િસોડપિ ગૃપહંડ્ય: વિત્યાર ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org