________________
૧૬૬ स साक्षी द्विविधः स्वाभाविको नैयोगिकः पुनः । . तत्राद्यः षड्विधो ज्ञेयः परः पंचविधः स्मृतः ॥२८॥ तथाहि ग्रामीणः प्राड्विवाकश्च भूपश्च व्यवहारिणः । राज्यस्यकार्याभिरतोऽर्थिना तु प्रहितश्च यः ।। २९ ।। कुल्याः कुल्यविवादेषु विज्ञेयास्तेऽपि साक्षिणः । न्यायोक्तगुणसंपन्ना अर्थिप्रत्यर्थिमोदिनः ॥ ३० ॥ रदितः स्मारितश्चैव यदृच्छागत एव च । गुप्तोऽथ साक्षिसाक्षी च एवं पंचविधः परः ।। ३१ ॥ .
તે સાક્ષી બે પ્રકારનો છે સ્વાભાવિક અને નૈયોગિક, તેમાં પણ સ્વાભાવિક છે પ્રકારનો અને નૈયોગિક પાંચ પ્રકારનો હોય છે. ગામનો પટેલ, ન્યાયાધીશ, રાજા, વ્યાપારીઓ રાજ્યના કાર્યમાં મગ્ન અને વાદિએ મોકલેલો, કુળમાં થયેલા કજીયામાં વાદિ તથા પ્રતિવાદિને હર્ષ કરનારા ન્યાયે દર્શાવેલા ગુણે કરીને યુક્ત તથા કુળવાન હોય તે પણ સાક્ષીઓ જાણવા. રદિત, મારિત, યદચ્છાગત, ગુપ્ત તથા સાક્ષી એ પાંચ પ્રકારના નિયોગિક સાક્ષી જાણવા. स्वधर्मनिरताः शस्याः कुलीनाश्च तपस्विनः । दानिनो धनिनः पुत्रवंतो बहुकुटुंबिनः ॥ ३२ ॥ निर्लोभाश्च विजातीयाः श्रुताध्ययनसंयुताः । शुद्धवंशोद्भवा वृद्धाः कार्या वै साक्षिणस्त्रयः ।। ३३।।
સ્વધર્મમાં કુશળ, વખાણવા લાયક, કુળવાન, તપસ્વી, દાન पुन्य ४२वावापा, धनवान, पुत्र, लोणा कुटुं1, सोम वरना, બીજી નાતના, અને શાસ્ત્રના ભણેલા તથા શુદ્ધવંશમાં ઉત્પન્ન થયેલા ત્રણ વૃદ્ધ સાક્ષીઓ કરવા. स्त्रीणां साक्ष्ये स्त्रियः कार्याः पुरुषाणां नरास्तथा । परोपकारनिरताः शत्रुमित्रसमेक्षणाः ॥ ३४ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org