________________
૧૪૯
અર્થાત્ તું સ્વતંત્ર મતનો થયો.” અથ મૃત્યવેતનવિષયમા ।। હવે ચાકરોના પગારના સંબંધમાં કહે છે :
भृत्याय स्वामिना देयं यथाकृत्यं च वेतनं ।
आदौ मध्येऽवसाने वा यथा यद्यस्य निश्चितं ।। १७ ।। अनिश्चिते वेतने तु कार्यायाद्दशमांशकं । दापयेद्धपतिस्तस्मै स ह्युपस्कररक्षकः ।। १८ ।।
જેવું કામ તે પ્રકારે પ્રથમ પરઠયા મુજબ શેઠે ચાકરને કરેલો પગાર કામ કરવાના આરંભમાં, મધ્યમાં કે કામ કરી રહ્યા પછી આપવો. પગારનો ઠરાવ પ્રથમ ન કર્યો હોય તો શેઠના નફામાંથી દશમો ભાગ રાજાએ ચાકરને આપવો, કારણ કે તે ચાકર શેઠની માલમતાનો રક્ષક હોય છે. યવુત્ત વૃહન્નીતો બૃહદહનીતિમાં કહ્યું छे 3 किसिवाणिज्जपसूहिं जं लाहो लहइ तस्स दसमंसं दावेइ निवो भिच्चं अणिच्छिए वेज्जणे तस्स ।। १ ।। व्यापारे स्वामिवित्तस्य हानिवृद्धिकरः स्वयं । योऽस्ति तस्मै भृतिर्देया स्वामिवाञ्छानुसारतः ।। १९ ।।
વ્યાપારમાં શેઠના દ્રવ્યની હાની અથવા વૃદ્ધિ કરનાર નોકર હોય તેને શેઠે પોતાની ઈચ્છાનુસાર પગાર આપવો. દાનૌ દીનાં वृद्धावधिकां चानिश्चितवेतनत्वात् स्वछन्दत्वाच्च तस्य ४ याअरनो પગાર નિશ્ચય કર્યો ન હોય તેમાં સ્વછંદપણું હોય છે માટે દ્રવ્યમાં હાની થયે ઓછો અને વૃદ્ધિ થયે વધારે પગાર આપવો એ શેઠની મરજી પર આધાર રાખે છે.
अनेककृतकार्ये तु दद्याद्भृत्याय वेतनं ।
यथाकर्म तथा साध्ये देयं तस्मै यथाश्रुतं ।। २० ।।
અનેક પુરૂષોએ મળી કામ કર્યું હોય ત્યારે કામના પ્રમાણમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org