________________
૧૫૧
છે. કારણ કે તે ઘણો મોટો અપરાધ છે. મુકરર કરેલા સમય પહેલાં ચાકર જો પોતાના કામ પરથી મૂકીને નાશી જાય તો તે પગારના સાતમા ભાગ જેટલા દ્રવ્યના દંડને પાત્ર છે. વ્યાધિ આદિ ખાસ કારણ સિવાય માર્ગમાંથી અધવચ મૂકીને નાસી જાય તો ત્રીજા ભાગનો દંડ કરવા યોગ્ય છે. मार्गाद्धं समतिक्रान्तं कुर्वन्तं निजकर्म च ।। भृत्यं त्यजति यः स्वामी स दद्यात्सकलां भृतिं ॥२६॥
અર્ધ માર્ગે પહોંચ્યો હોય અને ચાકર પોતાને સોંપેલું કામ બરોબર કરતો હોય તેમ છતાં શેઠ તેને અર્ધથી કાઢી મુકે તો તેણે ચાકરને સઘળા કરેલા પૈસા આપીને વિદાય કરવો. इत्येवं वेतनादानस्वरूपं चात्र वर्णितम् । सङ्क्षिप्तं श्रुतपाथोधिमध्याद्रलमिवोद्धृतम् ।। २७ ।।
સમુદ્રમાંથી જેમ રત્ન કાઢી લે તેમ જ્ઞાનરૂપી સમુદ્રમાંથી આ વતનાદાન' રૂપી રત્ન કાઢીને તેનું સ્વરૂપ અત્રે સંક્ષેપથી વર્ણવ્યું છે.
રૂતિ વેતન વાનપ્રશ્વરમ્ .. अथ क्रयेतरानुसन्तापप्रकरणम् लिख्यते । श्रीश्रेयांसं नमस्कृत्य वादिकौशिकभास्करम् । ચેતરીનુણનાપ: કથ્થતંત્ર માત: | ૨
વાદરૂપ ઘુવડોને સૂર્યસદેશ એવા શ્રી શ્રેયાંસનાથ પ્રભુને નમસ્કાર કરીને અત્રે સંક્ષેપમાં ‘ક્રયેતરાનુસંતાપ' એટલે લેવડદેવડથી ઉપજત પશ્ચાતાપ સંબંધીનું પ્રકરણ કહીએ છીએ.
पूर्वस्मिन्प्रकरणे भृत्याः वर्णिताः तत्सहितो धनी तद्द्वारा - स्वयं वा क्रयविक्रयावपि कुरुते तत्र वस्तुपरीक्षामन्तरा तजनितानु
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org