________________
૧૨૨
पितामहार्जिते द्रव्ये निबंधे च तथा भुवि । પિતુઃ પુત્રી સ્વામિત્વ મૃતં સાધાર વત: ૫ ૧દ્દા
વડીલ પિતાએ પેદા કરેલું ધન પોતાની પત્ની, પુત્રો તથા ભ્રાતૃ ગણને પૂછયા સિવાય કોઈને પણ આપી દેવાનો હક નથી. પિતામહે (વડવાએ) પેદા કરેલા દ્રવ્ય, જાગીર તથા પૃથ્વીમાં પિતાનો તથા પુત્રનો સમાન હક એટલે સ્વામીપણું કહેલું છે. ના बहुस्त्रीष्वेकस्याः पुत्रो जातोऽस्ति स एव सर्वपुत्रवतीनां धनस्य સ્વામી યાદ ને ત્યા | કોઈ પુરૂષની ઘણી સ્ત્રીઓમાંથી એક સ્ત્રી પુત્રવાળી હોય તો તે એકનો પુત્ર સઘળી પુત્ર વગરની સ્ત્રીઓના ધનનો સ્વામી થઈ શકે કે કેમ તે કહે છે :जातेनैकेन पुत्रेण पुत्रवत्योऽखिलाः स्त्रियः । अन्यतरस्या अपुत्राया मृतौ स तद्धनं हरेत् ।। ९७ ॥
એક સ્ત્રીને પુત્ર થવાથી તે સઘળી સ્ત્રીઓ પુત્રવાળી ગણાય છે. વગર પુત્રવાળી તે સઘળી સ્ત્રીઓમાંથી જે મરણ પામે તેનું ધન તે પુત્ર લઈ શકે. પક્ષ વ પુરો હિમાવે સર્વાસા મનપત્યાનાં ઘનશે સ્વામી વિતિ છે તેમાં અપવાદ એટલો કે તે પુત્ર વગરની સ્ત્રીઓને પુત્રી પણ ન હોય તો સઘળી છોકરા વગરની સ્ત્રીઓના ધનનો સ્વામી થઈ શકે. વૈતામહે ચે ત્રાપ મા: તાર્થ વિત્યાર | વડવાના ધનમાં પૌત્રોનો ભાગ શી રીતે તે કહે છે :पैतामहे च पौत्राणां भागाः स्युः पितृसंख्यया । पितुर्द्रव्यस्य तेषां तु संख्यया भागकल्पना ।। ९८ ॥
વડવાના ધનમાંથી પિતૃ સંખ્યા પ્રમાણે ધનનો ભાગ મળે, એટલે વડવાને જેટલા પુત્ર હોય તેમાંથી પોતાના બાપનો જે ભાગ આવ્યો હોય તેમાંથી સરખે હીસ્સે તેમને મળે, અને બાપના દ્રવ્યમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org