________________
૧૨૧ मूकश्च मातृविद्वेषी महाक्रोधो निरिद्रियः । दोषत्वेन न भागार्हाः पोषणीयाः स्वभ्रातृभिः ॥ ९२॥ एषां तु पुत्रपल्यश्चेच्छुद्धा भागमवाप्नुयुः । दोषस्यापगमे त्वेषां भागार्हत्वं प्रजायते ॥ १३ ॥
ગાંડો, વ્યાધિવાળો, પાંગળો, નપુંસક, આંધળો, વટલેલો, મૂર્ખ, ખોડવાળો, પિતાની સાથે વૈર કરનારો, આપઘાત કરવાને તૈયાર થયેલો, બહેરો, બોબડો, માની સાથે દ્વેષ કરનારો, મહાક્રોધી, તથા ઈન્દ્રિયો વગરનો એટલા દોષને લીધે ભાઈઓ પિતાના ધનમાં ભાગ મેળવવાને લાયક નથી. ભાઈઓએ મળી તેવા ભાઈઓનું પોષણ કરવું. તે દોષયુક્ત ભાઈઓની સ્ત્રી કે પુત્ર સારી સ્થિતિમાં હોય તો તે તેનો ભાગ લઈ શકે. ઉપર બતાવેલા દોષમાંથી તેઓ મુક્ત થાય ત્યારે તેમને ભાગ મેળવવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ____ ननु विवाहितोऽपि दत्तको यदि मातृपितृभ्यां प्रतीपः स्यात्तदा વિ ાથમિલ્યા€ પરણાવેલો છતાં દત્તક પુત્ર જો માતાપિતાની સામો થાય તો પછી શું કરવું, તે કહે છે - विवाहितो पि चेद्दत्तः पितृभ्यां प्रतिकूलभाक् । ભૂપજ્ઞા પૂર્વ સાદો નિસર્યો નરક્ષિત ૨૪ | - પરણાવ્યા પછી પણ જો દત્તકપુત્ર માતાપિતાની આજ્ઞાથી અવળો ચાલે તો માણસોની સાક્ષી રાખી રાજાની આજ્ઞાપૂર્વક તેને ઘરમાંથી કાઢી મૂકવો. ન વપ પત્નીપુત્રપ્રાતૃસંમતિમંતર વૈતામર્દ ને વાપી: ચન્ન વ ત્યાદિ કોઈ પુરૂષ વડિલોપાર્જિત ધન પત્ની, પુત્ર તથા ભાઈઓની સંમતિ લીધા સિવાય કોઈને આપી દેવાને સમર્થ થાય કિંવા ન થાય તે કહે છે :पैतामहं वस्तुजातं दातुं शक्तो न कोऽपि हि । अनापृच्छय निजां पत्नी पुत्रान् भ्रातृगणं च वै ।।१५।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org