________________
૧૨૮ साधारणं च यद्रव्यं तभद्राता कोऽपि गोपयेत् । भागयोग्यः स नास्त्येव प्रत्युतो राज्यदंडभाक् ॥११८ ।।
જે સાધારણ દ્રવ્ય છે તે કોઈ ભાઈ છાનું રાખે તો તેને પોતાનો ભાગ પણ ન મળે અને ઉલટો રાજ્ય દંડને લાયક થાય. सप्तव्यसनसंसक्ताः सोदरा भागभागिनः ॥ न भवन्ति यतो दंड्या धर्मभ्रंशेन सज्जनैः ।। ११९ ॥
સોદર એટલે સગા ભાઈઓ સાતે વ્યસનમાં પુરા હોય તો તેમને ભાગ મળી શકે નહિ અને ધર્મ ભ્રષ્ટતાને લીધે સજજન પુરૂષોએ તેઓને દંડવા જોઈએ. નનુ યાદિનપત્ય તત્તવમાતા સ્વાધિકારો दत्तः स चाविवाहित एव मृतः तत्पदेऽन्यपुत्रस्थापनयोग्यता विधवाया ગતિ ન વેત્યાદિ કોઈક છોકરી વિનાની વિધવાએ દત્તક પુત્ર લીધો અને તેને મીલકતનો અધિકાર આપ્યો પછી તે દત્તક પરણ્યા વગરનો મરી જાય તો તેની જગ્યા પર બીજો દત્તક લેવાની તે વિધવાની યોગ્યતા છે કે નહિ તે કહે છે :गृहीत्वा दत्तकं पुत्रं स्वाधिकार प्रदाय च । तस्मायात्मीयवित्तेषु स्थिता स्वधर्मकर्मणि ॥ १२० ।। कालचक्रेण सोऽनूढः चेन्मृतो दत्तकस्तदा । न शक्ता स्थापितुं सा हि तत्पदे चान्यदत्तकं ।। १२१॥
દત્તક પુત્ર લઈ, પોતાના ધનનો અધિકાર સર્વ પ્રકારે તેને સોંપી અને કોઈ વિધવા સ્વધર્મ કર્મમાં ગુંથાય તેવામાં કાલચક્રના પ્રભાવથી પરણ્યા વગરનો દત્તક ગુજરી જાય તો તે વિધવા બીજા દત્તકને તેને સ્થાને સ્થાપન કરવાને શક્તિશાળી થતી નથી. जामातृभागिनेयेभ्यः सुतायै ज्ञातिभोजने । अन्यस्मिन् धर्मकार्ये वा दद्यास्त्वं स्वं यथारुचि ॥१२२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org