________________
૫૧
સાક્ષી ઇત્યાદિ લઈ જેનું કામ પૂરું થયું હોય તે અધિકારિઓએ વિચારી તેનું જય, પરાજયનું જજમેન્ટ તુરત આપી દેવું. યદ્યપિ व्यवहाराभियोगे न्यायेन एकविषयैक-क्रियायुता विज्ञप्तिरेवैककाले च देया इत्युक्ता परंतु केनचिदन्य-पत्तनीयानेकपुरुषैर्नियोगे तद्विज्ञप्तिरवश्यं श्रोतव्या भवत्येव इति श्रोतव्यं चेत् पराह्वानाय समुद्राज्ञाछदं दूतद्वारा प्रत्यर्थिसमीपे प्रेषयेदन्यथा तु तत्पत्रं राज्यपत्रकोषे ક્ષિત્િ તથાદિ છે જો કે વ્યવહાર સંબંધી દાવામાં સામાન્ય રીતે એક વિષય અને એક જ ક્રિયાવાળી અરજી એક કાળે ગ્રહણ કરવી એમ કહ્યું, તથાપિ કોઈક સમયે બીજા નગરના રહીશ અનેક પુરૂષોનો તેમાં સંબંધ જોડાયેલો હોય તો તેવી અરજી પણ અવશ્ય સાંભળવા યોગ્ય થાય છે. તેવી સાંભળવા યોગ્ય અરજી હોય તો પ્રતિવાદીને બોલાવા માટે રાજાની મોર સિક્કાવાળો સમન્સ દૂતની દ્વારાએ તેમની પર મોકલાવવો. તેમ ન હોય તો તે પત્ર રાજપત્રની ટપાલમાં નાંખવા. श्रोतव्या यदि विज्ञप्तिस्तस्यामाज्ञां लिखेत्परा । व्हानाद्यर्थे समुद्रां चाधिकारी तां प्रवर्तयेत् ।। २० ।। नृपाज्ञापत्रं तत्रैव गच्छेदूतो ह्यनाकुलं । योग्यतायोग्यते दृष्टवा नेतुं योग्यं तमानयेत् ॥ २१ ॥
જો અધિકારીએ તે અરજી સાંભળવા જેવી હોય તો તે પ્રતિવાદીને બોલાવાનો સમન્સ કાઢવો, તે સમન્સ પર રાજાનો મોર સિક્કો કરી તે દૂતને આપી મોકલવો. એ હૂકમ લઈ દૂતે જલદી ત્યાં જવું, દૂતે તેની યોગ્યતા અયોગ્યતા જોઈ જો તે આવવા યોગ્ય સ્થિતિમાં હોય તો તેને લાવવો. તે સનાદૂથી ? રૂદ કોણ નહિ લાવવા યોગ્ય તે જણાવે છે :अशक्ताः स्थविरा बाला कुलजा हीनपक्षकाः । अज्ञातस्वामिनो क्रूरा राज्यकार्यसमाकुलाः ।। २२ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org