________________
શકે નહિ. હાથી ઘોડા વિગેરે દ્રવ્યની બાબતમાં મર્યાદા દશ વર્ષની છે. તે મુદત પછી તેનો સ્વામી તે ચીજો મેળવી શકે નહિ. ગથિનિદ્ભવ ગૌો દંડ્યોત્યાદિ. થાપણ છુપાવી રાખનારને મૂલ આપવું પડે છે તથા દંડને પાત્ર થાય છે તે કહે છે - आध्यादिद्रव्यं लोभान्निन्हते साक्षिनिर्णये । ऋणिने दापयित्वा तन्मौल्यं दंडयेन्नृपः ॥ ६२ ॥
સાક્ષી લીધા પછી એવો નિર્ણય થાય કે કરજદારનું ગીરો મૂકેલું ધન લેણદારે લોભથી સંતાડેલ છે તો તે ભૂલ કરજદારને અપાવવું, અને લેણદારનો દંડ કરવો.
* તિામહાતિવસ્તુવિષયમદ વડવાઓની પેદા કરેલી વસ્તુ વિષય કહે છે - पैतामहार्जिते वस्तौ साम्यं वै पितृपुत्रयोः । राज्ये नियोगे पितरं वारयेत्तत्कृतौ सुतः ॥ ६३ ॥ - વડવાએ સંપાદન કરેલી વસ્તુ પર પિતા પુત્રનો સરખો હક છે. રાજ્યમાં નિયોગમાં તે કાર્ય કરતાં પુત્ર પિતાને વારી શકે. इति संक्षेपतः प्रोक्त ऋणादानक्रमो ह्ययं । विस्तारो बृहदहन्नीतिशास्त्रे वर्णितो भृशं ।। ६४ ।।
" ઉપર પ્રમાણે “રૂણાદાન” નો ક્રમ કહ્યો, વિશેષ વર્ણન બૃહદનીતિ નામના ગ્રંથમાં કહ્યું છે.
રૂતિ વાનપ્રરમ્ | पूर्वप्रकरण ऋणादानं प्रपंचितं तलब्धधनाश्चानेकेप्ये-कीभूय વ્યવહાદપિ નિ રૂતિ સંભૂયસ્થાને વિરતે ગયા પ્રકરણમાં કરૂણાદાન” નો વિષય કહી ગયા, તે રીતે ધન મેળવીને કેટલાક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org