________________
૧૧૧
ભત્રીજાને દત્તક લેવો, ભત્રીજો ન હોય તો પોતાના કુટુંબનો સંસ્કાર થયેલો અગર ન થયેલો પુત્ર લેવો, કુટુંબનો પણ ન હોય તો દીકરીના દીકરાને લેવો, કુટુંબનો પણ ન હોય તો દીકરીના દીકરીના દીકરાને લેવો, તે પણ ન હોય તો વિધવાએ પોતાના ભાઈના દીકરાને લેવો, તેનો પણ અભાવ હોય તો ગોત્રમાં ઉત્પન્ન થયેલાને લેવો, તે પણ ન હોય તો નાનો સાત વર્ષની ઉંમરનો દીઅર દત્તક લેવો. ઔરસ પુત્ર ન હોય તો વિધવાએ શાસ્ત્ર રીતિથી દત્તક ગૃહણ કરી પંચની સાક્ષીથી સ્વામીના અધિકાર પર સ્થાપન કરવો. તે દત્તક પુત્ર પણ વિનયી થાય અને ભક્તિ ભાવથી પ્રીતિ વડે માતા તથા પિતાની સેવામાં તત્પર રહે તો સગા પુત્રની બરોબર थाय ७. ननु दत्तपुत्रग्रहणे का रीतिरित्याह हत्त पुत्र गृS९॥ ४२वानी शति शी ? ते 8 छ :अप्रजा मनुजः स्त्री वा गृह्णीयाद्यदि दत्तकं । तदा तन्मातृपित्रादेर्लेख्यं बंध्वादिसाक्षियुक् ।। ५८ ॥ राजमुद्रांकितं सम्यक्कारयित्वा कुटुंबवान् । ततो ज्ञातिजनाञ्चैवाहूय भक्तिसमन्वितः ।। ५९ ॥ . सधवागीततूर्यादिमंगलाचारपूर्वकम् ।
गत्वा जिनालये कृत्वा जिनाग्रे स्वस्तिकं पुनः ॥ ६०॥ प्राभृतं च यथाशक्ति विधाय सुगुरुं तथा । नत्वा दत्त्वा च सद्दानं व्याघुट्य निजमंदिरं ॥ ६१ ॥ आगत्य सर्वलोकेभ्यस्तांबूलश्रीफलादिकम् । दत्वा सत्कार्य स्वस्त्रादीन् वस्त्रालंकरणादिभिः ॥१२॥ आहूतगृह्यगुरुणा कारयेजातकर्म सः । ततो जातोऽस्य पुत्रोयमिति लोकैर्निगद्यते ।। ६३ ।। तदैवापणभूवास्तुग्रामप्रभृतिकर्मसु । अधिकारमवाप्नोति राज्यकार्येष्वयं पुनः ।। ६४ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org