________________
८८
લોભ ન આચરવો. આ મંડલી અથવા પંતીઆલા વ્યાપારનું પ્રકરણ ટુંકામાં વર્ણવ્યું કે જેથી સર્વેએ કબુલ કીધેલા કાર્યનો પ્રવાહ અટકે नहि .
।। इति संभूयोत्थानप्रकरणम् ।। अथदेयप्रकरणमारभ्यते ।
હવે દેય પ્રકરણનો આરંભ થાય છે.
श्रीसुपार्श्वजिनं नत्वा सप्तमं तीर्थनायकम् । देयादेयविधिं सम्यग् विवृणोमि समासतः ।। १ ।।
સાતમા તીર્થંકર ભગવાન શ્રી સુપાર્શ્વ જિનેશ્વરને નમસ્કાર કરીને ‘દેયાદેય’વિધિનું સંક્ષેપથી રૂડે પ્રકારે વર્ણન કરૂં છું.
पूर्वप्रकरणे संभूयोत्थानं प्रतिपादितं तत्र कश्चित्तत् साधारणद्रव्याद्दानमपि करोति अतो देयादेयव्यवस्थानिरूपणाय देयविधिरधुना व्याख्यायते गया अरमां मंडली संबंधी व्यवहारनुं પ્રતિપાદન કર્યું, તેમાંથી કોઈક સાધારણ દ્રવ્યથી દાન પણ કરે છે. માટે તે દેયાદેય વ્યવસ્થાના નિરૂપણને અર્થે હવે દેયવિધિનું વિવેચન કરીએ છીએ.
व्यवहारविधौ देयविधिः स द्विविधः स्मृतः । दत्ताप्रदानिकं नाम दत्तस्यानपकर्म च ।। २ ।। द्रव्यं दत्वा च यः सम्यगादातुं पुनरिच्छति । दत्ताप्रदानिकाख्यः स विकल्पः प्रथमो मतः ।। ३ ॥ सम्यग् दत्तं च यद्द्द्रव्यमाहर्तुं तन्न शक्यते । व्यवहारपदे दत्तानपकर्मेति नामतः ।। ४ । पुनश्चतुर्विधं दानं प्रोक्तं दत्तं तथेतरं । अदेयं देयमिति च व्यवहारे विचक्षणैः ।। ५ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org