________________
૧૦૩ તેને જ મોટો જાણવો એવું જિનશાસ્ત્રમાં કહેલું છે. તેનુ વચ सुताभवनानंतरं पुत्रजन्म स्यात् तत्र कस्य ज्येष्ठत्वमिति सूचयन्नाह કદાચિત્ પ્રથમ પુત્રીનો જન્મ થયો અને પછી પુત્રનો જન્મ થયો તે બન્નેમાં મોટું કોણ ગણાય તે સૂચવે છે - दुहिता पूर्वमुत्पन्ना सुतः पश्चाद्भवेद्यदि । पुत्रस्य ज्येष्ठता तत्र कन्याया न कदाचन ।। २९ ।।
પુત્રી પહેલી ઉત્પન્ન થાય અને પુત્ર પછી જન્મે તો પણ પુત્રને જ મોટો ગણાય. કન્યાને કદિ મોટી કહેવાય જ નહિ. નનું यस्यैकैव कन्या नापरा संततिस्तद्रव्यस्वामी कः स्यादित्यावेदयन्नाह જેને એક જ પુત્રી હોય, અને બીજી કશી પ્રજા ન હોય તેના ધનનો સ્વામી કોણ થાય તે જણાવાને કહે છે :यस्यैकायं तु कन्यायां जातायां नान्यसंततिः ।। प्राप्तं तस्याधिपत्यं तु सुतायास्तत्सुतस्य च ॥ ३० ॥ ' જેને એક જ પુત્રી થયેલી હોય, અન્ય-બીજી કંઈ પ્રજા ન હોય તો તેના ધનની માલિક તે પુત્રી અને પછી તેનો એટલે પુત્રીનો પુત્ર માલિક થાય. તાધિપત્યપ્રતિબન્ધભૂતपल्यादीनामभाव आत्मज संबंधित्वेन पुत्रिकाः दौहित्रकाश्च दाये समा एवातस्तत्सत्त्वे न ह्यन्यो धनहरणे शक्तः स्यात् यदुक्तं स्वामी મરી જવા પછી, તેના દ્રવ્યના સ્વામીપણામાં રોધ કરનારાં, બીજાં સ્ત્રી ઈત્યાદિકનો અભાવ સતે, આત્મજપણાના (પોતાથી ઉત્પન્ન થવાપણાના) સંબંધને લીધે દીકરીઓ તથા દીકરીના દીકરાઓ દાયભાગમાં સમાન હકવાળાં છે. દીકરી અને દીકરીનો દીકરો છતાં બીજો કોઈ ધન હરણ કરવામાં શક્તિમાન ન જ થાય. કહ્યું છે કે :आत्मा वै जायते पुत्रः पुत्रेण दुहिता समा । तस्यामात्मनि तिष्ठंत्यां कथमन्यो धनं हरेत् ।। ३१ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org