________________
૯૪
अदत्तग्राहको लोभात्तथादेयस्य दायक: । एतावुभौ दंडनीयौ यथादोषं महीभुजा ।। १७ ।। एवं देयविधिः प्रोक्तः सभेदो विस्तरेण वै । महार्हन्नीतिशास्त्राच्च ज्ञेयस्तदभिलाषिभिः ।। १८ ।। ।। કૃતિ તૈવિધિપ્રĪમ્ |
લોભથી અદત્ત દાન ગ્રહણ કરે છે અને અદેય વસ્તુ આપે છે તે બન્નેને રાજાએ તેમના ગુના પ્રમાણે દંડવા યોગ્ય છે. એ પ્રકારે દેયવિધિ વર્ણવ્યો, ભેદ સહિત વિસ્તારથી જાણવાની અભિલાષાવાળા પુરુષોએ મોટા અર્હન્નિતિ શાસ્ત્રમાંથી અવશ્ય જાણી લેવું.
દેયવિધિ સંપૂર્ણ થયો.
अथ दायभागप्रकरणं प्रारभ्यते ।
હવે દાયભાગ પ્રકરણનો આરંભ કરીએ છીએ :लक्ष्मणातनयं नत्वा सदिन्द्रादिसेवितं । गेयामेयगुणाविष्टं दायभागः प्ररूप्यते ।। १ ।।
દેવ તથા ઈન્દ્રાદિ કે સેવાયેલા, ગાન કરવા લાયક અનેક ગુણોથી યુક્ત લક્ષ્મણાના પુત્રથી ચંદ્રપ્રભુને નમસ્કાર કરી દાય ભાગનું પ્રરૂપણ કરીએ છીએ. પૂર્વપ્રાળે વૈવિધિ: પ્રજાશિતસ્તત્રાયसाधारणद्रव्यव्ययीकरणकारणोद्भूतकलहे भ्रातृणां परस्परं दायभागः સ્વાત્ અંતસ્તત્ વિચારઃ સંપ્રતિ વિધીયતે । ગયા પ્રકરણમાં દેય વિધિ કહી ગયા, તેમાં અદેય એવું જે સાધારણ દ્રવ્ય, તેને ખરચવામાં કારણથી ભાઈઓ વચ્ચેનો પરસ્પર કલહ થયે સતે દાયભાગ થાય છે. અને તેટલા માટે તે દાય ભાગના સંબંધમાં હવે વિચાર ચલાવીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org