________________
८६
એકઠા મળી પતીઆળો કરે છે તેવો વ્યવહાર સંભૂયોત્થાન-એટલે કંપની રૂપે થાય છે તેનું વિવેચન કરે છે - पद्मप्रभं जिनं नत्वा पद्माभं पद्मलांछनम् । संभूय च समुत्थानक्रमं वक्ष्ये समासतः ॥ १ ॥
કમળના સરખી જેમની કાન્તિ છે, અને પદ્મ (કમળ) નું જેમને ચિન્હ છે એવા પદ્મપ્રભુ જિન ભગવાનને નમસ્કાર કરી મંડળી રૂપ પતીઆળા વ્યવહારનો ક્રમ ટુંકામાં કહીએ છીએ. सर्वैर्मिलित्वा लाभार्थं वणिजा नृत्यकारिभिः । क्रियते वृत्तिरन्योन्यसंमत्या सद्भिरुच्यते ॥ २ ॥ समवायस्तत्र मुख्यो वणिग्गौणा नटादयः । यो भक्ष्यवस्त्रधान्यादीन् दत्ते स मुख्यतां भजेत् ॥३॥
સર્વ નાટકકારો આદિક એકઠા મળીને પોતાના લાભને માટે વ્યાપાર કરે તેવા સદુપુરુષો એકબીજાની સંમતિથી થયેલી આજીવિકા કહે છે. તેમાં મુખ્ય બાબત ઐક્યતા છે અને ગૌણ બાબત નટ વિગેરે ભાગીઆ છે, એ પંતીઆળા વ્યાપારમાં જે માણસ ભક્ષ્ય ધાન્યાદિ તથા વસ્ત્ર વગેરે (પ્રથમ) આપે છે તે મુખ્ય મંડળીનો વહીવટ કરનાર ગણાય છે.
सवैर्वणिभिर्हिरण्यरजताहिफेनकार्पासधान्यधृततैलगुडादीनां क्रयो विक्रयो वा क्रियते ॥
तल्लाभालाभौ यथाद्रव्यं गृह्णन्ति । यदि तेषु द्रव्यदातैकोऽन्ये निर्धनाश्चेत्तदा सर्वे धनिद्रव्यमिषांशं स्वस्वद्रव्यान्निस्सार्यावशेषं यथाप्रतिज्ञं विभजेरन् तत्र विसंवादे उत्पन्नेऽभियोगे च राज्ञा दिव्यादिक्रियया विसंवादनिवृतिः क्रियते अत एवायं व्यवहारे गणितोऽस्तीति । एवं नटादिभिरामक्रीडाकारकर्नतकादिभिश्चापि
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org