________________
૮૪
सर्वार्थाभिनियोगे च बलिष्टा पूर्वजा क्रिया । માથી પ્રતિપ્રદે થે (તે) સાક્ષિપ ર પ્રધાનતા૧૬
બારણું મૂકવાના સંબંધમાં, રસ્તાના સંબંધમાં અને પાણી જવાના સંબંધમાં ભોગવટો એ જ બળવાન છે, તેમાં સાક્ષી કે સોગનની જરૂર નથી. સર્વ પ્રકારની મીલકતના વિવાદ નિર્ણયમાં બાપદાદાથી ચાલી આવેલી ક્રિયા બળવાન થાય છે અને થાપણ પ્રતિગ્રહ તથા ધાતુ વગેરેના ભોગવટામાં સાક્ષીઓની પ્રધાનતા છે. યથા નરિવા क्षेत्रं कस्य चित्पार्श्वे आधिं कृत्वा द्रव्यं गृहीतं पुनरन्यत्र तदेवाधिः कृतः पुनः कालान्तरे कारणवशाद्विग्रहोत्पत्तौ जातेऽभियोगे भूपः साक्ष्यादिभिः पूर्वापरनिर्णयं कृत्वा पूर्वस्य एव द्रव्यं दापयेत् भुक्तिप्रामाण्याऽवसरे तु यथाशास्त्रं विधेयमित्याह ॥
કોઈ માણસે પ્રથમ એક ખેતર કોઈને લખી આપી તેની પાસેથી નાણાં લીધાં અને તેનું તે ખેતર બીજાને લખી આપી તેની પાસેથી નાણાં લે, અને કેટલોક વખત જવા પછી તેમાં કજીયો ઉત્પન્ન થાય અને ફરિયાદ થાય. બન્ને પક્ષની સાક્ષીઓ લઈ પહેલો ધીરનાર કોણ અને પછીથી આપનાર કોણ ? તેનો નિર્ણય કરી પ્રથમના લેણદારને જ નાણાં રાજાએ અપાવવાં. ભોગવટાના કજીયાનો નિર્ણય કરતી વેળા તો યથાશાસ્ત્ર (ન્યાય) કરવો તે કહે છે :परेण भुज्यमाने ज्यां पश्यन्यो न निषेधते । विंशत्यब्देषु पूर्णेषु ऋणी प्राप्नोति नैव तां ।। ६० ।। हस्त्यश्वादिधनस्यापि मर्यादा दशवार्षिकी । તતઃ પ ર શm: તિવાણું તને પ્રભુઃ |
બીજો માણસ પોતાની જમીન ભોગવતો હોય તેમ છતાં જમીનનો માલિક તેનો નિષેધ કરે નહિ, અને તે બીજાનો ભોગવટો પુરાં વીશ વર્ષનો થાય, પછીથી તે જમીન તેના મૂળ માલિકને મળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org