________________
દારૂ પીવા વગેરે નઠારા કામમાં બાપે દેવું કર્યું હોય તે પુત્રોએ ન આપવું તે કહે છે - सुराकैतवद्यूतार्थं परस्त्रीहेतुकं तथा ।
vi પિતૃતં પુત્રો યાર્નવ જીવન || ૧૦ || आर्तातिवृद्धबालास्वा-धीनोन्मत्तकमद्यपैः । याच्यते च ऋणं नैव धनी दद्यात् कदापि तान् ॥५१॥ . | દારૂ પીવામાં, ઠગાઈમાં, જૂગટામાં અને પરસ્ત્રીની બાબતમાં બાપે દેવું કર્યું હોય તો છોકરો તે કદી પણ આપવું નહિ. રોગી, ઘણો વૃદ્ધ થયેલો, બાળક, પરતંત્ર, ગાંડો તથા દારૂડિયો એટલા ધનવાન પાસે દ્રવ્ય કબજે લેવા યાચના કરે તો પણ ધનીએ તેમને કદી આપવું નહિ. દુંવપાતનિમિત્ત પિતૃત5 પુરવ વૈદ્યમિત્યાદા કુટુંબનું પાલણ-પોષણ કરવા નિમિત્તે બાપે કરજ કર્યું હોય અને બાપ મરી જાય તો પુત્રોએ તે બાપનું કરેલું દેવું આપવું તે કહે છે :कुटुंबार्थं कृतं पित्रा ज्येष्टभ्रात्रा ऋणं यदि । તયોૌ સમાન લઘુત્તે સર્વવાંધવાઃ || ૧૨ | विभक्ता वा अविभक्ता वा इति शेषः ।
પિતાએ કે મોટા ભાઈએ કુટુંબને અર્થે જો દેવું કર્યું હોય તો તે બન્ને મરી ગયા પછી તેના સઘળા ભાઈઓએ સરખે ભાગે દેવું આપવું. (વેંચણ થઈ હોય અગર ન થઈ હોય તો પણ) સ્વાયત્વે તાd avi સ્વામી તેયાલિત્યાદિ સ્વામિ ન હોય અને ચાકરે કરેલું દેવું સ્વામીએ આપવું તે કહે છે - प्रभ्वसत्वे कुटुंबार्थमृणं दासेन यत्कृतम् । तत्स्वामी वितरेत्सर्वं समिषं च ससाक्षिकं ॥ ५४ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org