________________
આપી રહે ત્યાર પછી બન્નેની સાક્ષીઓ લઈને ન્યાયાધીશે શું કરવું તે કહે છે:साक्ष्युक्तं प्राड्विवाकश्च विमृश्य सुतरां द्वयोः । कस्य वाक्यस्य प्रामाण्यमिति सभ्यैर्विवेचयेत् ।। ५४।।
બન્ને તરફના સાક્ષીઓએ આપેલી જુબાનીઓને ન્યાયાધીશે સારી પેઠે વિચારી જોવી. પછી કોનું વાક્ય પ્રકામ છે, એ બાબત સભ્યોની સાથે વિવેચનપૂર્વક તપાસવું. યાર્થી સસ્થતિમ: વોશિ સમર્થ જ ન શવનુયારા લંડ્યા જો વાદિ પોતાના સાક્ષીઓથી પોતાનો દાવો સાબિત કરવાને સમર્થ ન થાય તો તે દંડ કરવાને પાત્ર થાય છે તે કહે છે - न शक्नोति नियोगं स्वमर्थी साक्ष्यादिहेतुभिः । समर्थयितुमेषः स्याद्राज्यदंड्यश्च प्रत्युत ।। ५५ ॥ मिथ्याभियोगी पक्षार्थं निन्हुते चेदमुं भयात् ।
तदपि दंड्यतामायात् नियोगद्विगुणैर्धनैः ।। ५६ ।। - પોતાના સાક્ષી ઇત્યાદિ હેતુઓથી વાદિ દાવો સાબીત ન કરી
શકે તો ઉલટો રાજ્ય દંડને થાય છે. પોતાના ખોટા પક્ષને સાબીત કરવાને વાદિ અથવા પ્રતિવાદિ સત્યને ગોપવી રાખે તો તેઓ દાવાની રકમથી બમણી રકમના દંડને પાત્ર થાય છે. યતિ નિયમિત સંક્ષિપોપ અનૃતં વતિ તદ્દા %િ વિત્યાદિ સોગન ખાધેલા સાક્ષીઓ કદી જૂઠું બોલે તો શું કરવું તે કહે છે :वादिनः साक्षिणोऽसत्यं वदेयुश्चेन्नृपाग्रतः । दंड्याः पृथक् पृथक् रुप्यैर्यथाशक्ति यथाकुलं ॥५७।। - વાદિના સાક્ષીઓ રાજા-ન્યાધીશની સમક્ષ જૂઠું બોલે તો તેમની જાતિ તથા શક્તિને અનુસાર દરેકનો રૂપામોરથી દંડ કરવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org