________________
૧/૪/૫
४४
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
એ પ્રમાણે છ પ્રતિપત્તિઓ કહેવાયેલ જાણવી.].
પરંતુ અમે [ભગવત] એમ કહીએ છીએ કે આ બંને સૂર્યો પાંચ-પાંચ યોજન અને એક યોજના પામીશ-એકસઠાંશ (N/W ભાગ એકૈક મંડલમાં સ્પર અંતરને વધારતા કે ઘટાડતા ચાર ચરે છે [ગતિ કરે છે.]
તેમાં કયો હેતુ કહેવાયેલ છે ? તે કહો.
આ જંબૂદ્વીપ દ્વીપ યાવત પરિધિથી કહેલ છે. તે જ્યારે આ બંને સૂર્યો સવન્જિંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે પરસ્પર ૯૯,૬૪૦ યોજનનું પરાર અંતર રાખીને ચાર ચરે છે, તેમ કહેલ છે.
તે વખત ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા ભાર મુહૂર્તની રાત્રિ થાય છે.
તે નિક્રમણ કરતા સૂ ના સંવત્સરનો આરંભ કરતા પહેલાં અહોરાત્રમાં અચ્ચતર અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો ક્યારે આ બે સૂર્યો અતર અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૯,૬૪પ યોજન અને એક યોજનના પચીશ એકસઠાંશ 0િ ભાગ ન્યૂન દિવસ અને બે-એકસઠાંશ ભાગ અધિક રાત્રિ થાય છે.
તે નિષમણ કરતા સૂર્યો બીજ અહોરાત્રમાં અત્યંતર બીજ મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, તો જ્યારે બંને સૂર્યો અત્યંતર બીજ મંડલમાં સંકમીને ચાર ચરે છે ત્યારે ૯૯,૬પ૧ યોજન અને એક યોજનાના નવ-એકસઠાંશ [6/ભાગ પરસ્પર અંતર કરીને ગતિ કરે છે, તેમ કહેલ છે, ત્યારે ચાર એકસઠાંશ ૪/૬૧ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને ચારએકસઠાંશ ભાગ અધિક બર મુહની રાત્રિ થાય છે, તેમ જાણવું..
એ પ્રમાણે આ ઉપાયથી નિષ્ક્રિમણ કરતા આ બે સુ ત્યારપછી અનંતરથી અનંતર મંડલી મંડલમાં સંક્રમણ કરતાં-કરતાં પાંચ-પાંચ યોજન અને પનીશ એકસઠાંશ (N/યોજનના એક-એક મંડલમાં પરસ્પર અંતરને વધારતાવધારતા સર્વ બાલ મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. ત્યારે ૧,૦૦,૬૬e યોજન એકબીજાથી અંતર કરીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહૂની રાત્રિ થાય છે અને જઘન્ય ભાર મુહુનો દિવસ થાય છે. આ પહેલાં છ માસ છે અને આ પહેલાં છ માસોનું પર્યવસાન છે.
તે પ્રવેશ કરતાં બંને સૂર્યો બીજા છ માસનો આરંભ કરતાં પહેલાં અહોરણમાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે આ બે સૂય બાહ્ય અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ૧,૦૦,૬૫૪ યોજના અને એક યોજનના છત્રીસ એકસઠાંશ [૩૬] ભાગ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે, તેમ કહેતું. તે વખતે બે એકસઠાંશ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તની સમિ થાય છે અને બે એકસઠાંશ [ મુહૂર્ણ અધિક ભાર મુહૂર્તનો દિવસ
થાય છે.
તે પ્રવેશ કરતાં બંને સુર્યો બીજ અહોરાત્રમાં બાહ્ય બીજ મંડલને સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે આ બે સૂર્યો બાહ્ય ત્રીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૧,૦૦,૬૪૮ યોજન અને એક યોજનના બાવન એક્સઠાંશ (N
એ ભાગ એકબીજાથી અંતર રાખીને ચાર ચરે છે. તે વખતે ચાર એકસઠાંશ [*મુહૂર્વ અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે.
એ પ્રમાણે નિશે આ ઉપાય વડે પ્રવેશ કરતા આ બે સૂર્યા પછીના અનંતરથી તેના અનંતર મંડલથી મંડલમાં સંક્રમણ કરતાં પાંચ-પાંચ યોજન અને એક યોજનના પાત્રીસ એક્સઠાંશ (N/ ભાગ, એક એક મંડલમાં એકબીજાથી અંતર ઘટાડતાં-ઘટાડતાં સવન્જિંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. જ્યારે આ બે સૂર્યો સર્વ અવ્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૯૯,૬૪૦ યોજનોનું પરસ્પર અંતર કરીને ચાર ચરે છે, તે વખતે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢર મુહૂર્તનો દિવસ અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
આ બીજ છ માસ છે, આ બીજ છ માસનું પર્યવસાન છે. આદિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પર્યાવસાન છે.
• વિવેચન-૨૫ :
આ બંને પણ સૂર્યો જંબૂદ્વીપમાં છે, તે કેટલા પ્રમાણનું પરસ્પર અંતર કરીને ગતિ કરે છે. ચરતા એવા સૂર્યો કહો. આ પ્રમાણે ગૌતમસ્વામીએ પ્રશ્ન કરતાં બાકીના કુમત વિષયક તવબુદ્ધિનો નિરાસ કરવા પરમતરૂપ પ્રતિપતિને દર્શાવે છે • તે પરસ્પર અંતર વિચારણામાં નિશ્ચિતપણે આ કહેવાનાર સ્વરૂપવાળી છ પ્રતિપતિઓ અર્થાત્ મતો, જે યથા-પોતાની રુચિ પ્રમાણે વસ્તુ સ્વીકાર લક્ષણા, તે-તે અન્ય તીર્થિકોએ કહેલી છે, તે જ દશાવે છે -
તે છ તે- તે પ્રતિપત્તિ પ્રરૂપક અન્યતીર્થિકો મધ્યે એક અન્યતીચિંક પહેલાં પોતાના શિષ્ય પ્રત્યે આ પ્રમાણે કહે છે – તે ૧૧૩૩ યોજનનું પરસ્પર અંતર કરીને જંબદ્વીપમાં બે સર્યો ચાર ચરે છે, આ પ્રમાણે કહેલ છે, તેમ તમારે તમારા શિયોને પણ કહેવું. અહીં ઉપસંહારમાં કહે છે - એક અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે. આ પ્રમાણે બધે અક્ષયોજના કરવી.
વળી બીજા એક અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે – ૧૧૩૪ યોજનનું પરસ્પર અંતર કરીને ચાર ચરે છે.
બીજો કોઈ એક વળી આ પ્રમાણે કહે છે – ૧૧૩૫ યોજન પરસાર અંતર કરીને ચાર ચરે છે.
વળી કોઈ એક ચોયા એમ કહે છે કે- એક દ્વીપ અને એક સમુદ્રનું પરસ્પર અંતર કરીને ચાર ચરે છે.
વળી કોઈ એક પાંચમો આ પ્રમાણે કહે છે કે – બે દ્વીપ અને બે સમુદ્રનું