________________
એ૩/૩૩
૮૨
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
ત્યારપછી સવસ્વિંતર મંડલથી પૂર્વોક્ત પ્રકારે નીકળતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતા નવા સંવત્સરના પહેલાં અહોરમમાં સર્વાગંતર મંડલના અનંતર બીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે સર્વાગંતર અનંતર બીજા મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે પર૫૧ યોજન અને એક યોજનના સૈo ભાગ એક-એક મુહથિી જાય છે. તેથી કહે છે કે – આ સવથિંતર અનંતર બીજા મંડલમાં પરિધિ પરિમાણ વ્યવહારી ૩,૧૫,૧૦૩ યોજના પરિપૂર્ણ અને નિયમતથી કંઈક ન્યૂન 3,૧૫,૧૦૩ યોજન છે. ત્યારપછી આને પૂર્વોક્તયુતિવશથી ૬૦ ભાગ વડે ભાંગતા, અહીં મંડલમાં યથોક્ત મુહુર્તગતિ પરિમાણ પ્રાપ્ત થાય છે. અથવા પર્વમંડલ પરિધિ પરિમાણથી આ મંડલના પરિધિ પરિમાણમાં વ્યવહારથી પરિપૂર્ણ અઢાર યોજનો વધે છે. નિશ્ચિતથી કંઈક ન્યૂન, અઢાર યોજનોને ૬૦ ભાગ વડે ભાંગતા ૧૮, યોજનની પ્રાપ્તિ થાય છે. તે પૂર્વોક્ત મંડલગત મુહૂર્ત ગતિ પરિમાણમાં અધિકપણાથી પ્રક્ષેપ કરાય છે. તેનાથી આ મંડલમાં યથોક્ત મુહૂર્તગતિ પરિમાણ થાય છે. - x -
- સવભિંતર અનંતર બીજા મંડલના ચાર કાળમાં અહીં રહેલ મનુષ્યોને ૪૭,૦૭૯ યોજન અને એક યોજનના [પગol સત્તાવન સાઈઠાંશ ભાગ અને ૬૦ ભાગને ૬૧ ભાગ વડે છેદીને તેના ૧૯ ચૂર્ણિકા ભાગો વડે સૂર્ય દષ્ટિપવામાં આવે છે. તેથી જ કહે છે કે – આ મંડલમાં મુહૂર્તગતિ પરિમાણને પ૨૫૧ યોજન અને એક યોજનના [l[૧] સડતાલીશ એકસઠાંશ ભાગ, દિવસ અઢાર મુહૂર્ત પ્રમાણ છે, તે ૨/૬૧ મુહૂર્તી ન્યૂન છે, તેનું અડધું એટલે નવ મુહૂર્ત અને ૧/૬૧ ભાગથી હીન છે. પછી સર્વ ૧/go ભાગ કરવાને માટે નવ મુહૂર્તને ૬૧ વડે ગુણવામાં આવે. ગુણીને પછી એક રૂપે ઘટાડવામાં આવે, તો પ૪૮ થશે. પછી આ બીજા મંડલની જે પરિધિ પરિમાણ ૩,૧૫,૧૦૭ છે, તે ૫૪૮ વડે ગુણવામાં આવે, તેથી ૧૭,૨૬,૩૮,૬૩૬ સંખ્યા થાય છે. ત્યારપછી યોજન કરવાને માટે ૬૧ને ૬૦ વડે ગુણિત કરતા જેટલી રાશિ થાય છે, તેટલા ભાગ ઘટાડવામાં આવે. ૬૧ અને ૬૦ વડે ગુણિત કરતાં ૩૬૬૦ સંખ્યા થાય છે. તેટલા ભાણ વડે ભાંગતા પ્રાપ્ત ૪૩,૧૮o યોજન થાય છે અને શેષ. ૩૪૯૬ વધે છે. તેથી આના વડે યોજનો આવતા નથી, તેથી ૬૦ ભાગ લાવવા માટે છેદ રાશિ ૬૧ ધારણ કરી, તેના વડે ભાગ અપાતા પગ ભાગ આવે છે અને ૧/go ભાગથી ૧૯/૬૧ ભાગ આવે છે.
ત્યારે - સવવ્યંતર અનંતર બીજા મંડલના ચાર ચરણકાળમાં દિવસ-શનિપૂર્વવતુ જાણવા. તે આ પ્રમાણે છે - ત્યારે અઢારમુહૂર્તનો દિવસ, તેમાં ૧ મુહૂર્તથી ન્યૂન દિવસ થાય છે અને ૧ ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
બીજા મંડલથી પણ તે સૂર્ય પૂર્વોક્ત પ્રકારથી નીકળતાં નવા સંવત્સરના બીજા અહોરામાં સર્વાવ્યંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે સર્વાવ્યંતર મંડલથી બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પ્રત્યેકમાં - પરસ્પર2િ3/6]
યોજનો અને એક યોજનમાં પદ પાંચ-ષષ્ઠાંશ ભાગ એક એક મહd વડે જાય છે. તેથી કહે છે – આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૫,૫૨૫ યોજન થાય છે. ત્યારપછી આ પૂર્વોક્ત યુક્તિવશથી ૬૦ ભાગ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થયોક્ત આ મંડલમાં મુહૂર્તગતિ પરિમાણને અથવા પૂર્વમંગલ મુહૂર્તગતિ પરિમાણાથી આ મંડલમાં મુહર્તગતિ પરિમાણ વિચારણામાં પૂર્વોક્ત યુક્તિવશથી યોજનથી અધિક ૧૮/૧ ભાગ પ્રાપ્ત થાય છે, ત્યારપછી તેને ઉમેરતાં ચોક્ત આ મંડલમાં મુહર્ત ગતિ પરિમાણ થાય છે.
અહીં પણ દૃષ્ટિપા પ્રાપ્તતા વિષય પરિમાણ કહે છે - ત્યારે તે સર્વાગંતર અનંતર બીજ મંડલ ચાર કાળમાં અહીં રહેલો એવો મનુષ્ય-ભાવથી મનુષ્યો ૪૭,૦૯૬ યોજન અને એક યોજનના 32/૬૧ ભાગ અને ૬૧ ભાગ ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય દષ્ટિપથમાં આવે છે. તેથી જ કહે છે કે -
આ મંડલમાં દિવસ / ભાગ વડે ન્યૂન એવા અઢાર મુહૂર્ત પ્રમાણ વડે, તેનું અડધું ચા િનવ મુહર્ત અને ઉlo ભાગ વડે હીન છે. તેથી સામન્યથી ૬૧ ભાગ કસ્વાને માટે નવે પણ મુહૂર્તને ૬૧ વડે ગુણવામાં આવે છે. ગુણ્યા પછી ૨૧ ભાગ તેમાંથી દૂર કરાય છે. તેથી આવેલ ૬૧-ભાગોને નવ વડે ગુણતાં ૫૪૭ આવે છે.
તેથી આ ત્રીજા મંડલના જે પરિધિ પરિમાણ છે તે ૩,૧૫,૧૨૫ યોજન આવે છે. તે ૫૪૩ વડે ગુણવામાં આવતા પ્રાપ્ત સંખ્યા આ પ્રમાણે છે - ૧૩,૨૩,93,39૫. આ બધાંને ૬૧ને ૬૦ વડે ગુણતાં ૩૬૬૦ ભાગ થાય, તેના વડે ભાગ કરાતાં ૪૭,૦૯૬નો આંક પ્રાપ્ત થાય છે, અને શેષ ૦૧૫ની વધે છે. તેનાથી આ યોજનો આવતા નથી, તેથી ૬૦ ભાગ લાવવાને માટે છેદાશિ ૬૧-ધારણ કરી, તેના વડે ભાગ કરાતાં પ્રાપ્ત સંખ્યા આવે છે - 12/દo અને એકના ૬૦ ભાગથી ૧ ભાગ થાય છે. એ રીતે 3310 અને ૧ થયા.
ત્યારે - સવવ્યંતર ત્રીજા મંડલના ચાર ચરણ કાળમાં દિવસ અને રાત્રિ પૂર્વવતુ જાણવા, તે આ પ્રમાણે છે - ત્યારે [કૈલ ચાર એકસઠાંશ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને *૧ ભાગ અધિક સમ થાય છે.
હવે ચોથા આદિ મંડલોમાં અતિદેશ કરતાં કહે છે – એ પ્રમાણે - ઉક્ત પ્રકાર વડે નિશ્ચિત અનંતરોક્ત ઉપાય વડે ધીમે-ધીમે તે-તે બાહ્ય મંડલ અભિમુખ ગમનરૂપથી નીકળતો સૂર્ય તે અનંતર મંડલથી અનંતર મંડલને પૂર્વોક્ત પ્રકારથી સંક્રમણ કરતો-કરતો એક-એક મંડલમાં મુહર્તગતિ જાય છે • x • x • x • તેનો અર્થ આ પ્રમાણે છે.
મુહૂd ગતિમાં એક યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ ભાગોને વ્યવહારથી પરિપૂર્ણ અને નિશ્ચયથી કંઈક ન્યૂન જાણવા, તેને વધારતાં-વધારતાં પુરુષની છાયા જેનાથી થાય છે. તે પુરપછાયા, તે અહીં પ્રસ્તાવથી પહેલાં સૂર્યના ઉદયમાનની દષ્ટિપથ પ્રાપ્તતા આવે છે. - x • તેનો અર્થ આ પ્રમાણે છે - તે એક મંડલમાં