Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 134
________________ ૧૦/૨૦/ મુહર્તના ૧/ર ભાગના ૧/૩ ભાગ. તેથી આવેલ યુગની આદિમાં પહેલું પૂર્વ અમાવાસ્ય લક્ષણ આશ્લેષા નમન ૧૩-મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૧/૬ર ભાગો, અને ૧/૬ર ભાગના ૧/૩ ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત કરે છે તેથી જ કહે છે - X - X - X - તે સમયે સૂર્ય કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? આશ્લેષા વડે કરે. આશ્લેષના એક મુહૂર્ત ૪૦૬ર મુહૂર્તના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૬ ચૂર્ણિકા શેષ રહે છે. તથા જો ૧૨૪-પર્વ વડે પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાય પ્રાપ્ત થાય, પછી બે પર્વ વડે શું પ્રાપ્ત થાય ? અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિ ગુણવામાં આવે, તો ૨ x ૫ = ૧૦ થશે. તેમાં આધ શશિ વડે ભાગાકાર કરીએ, તો તે અલ્પ હોવાથી ભાગ ના દેવાય. તેથી નક્ષત્ર લાવવાને માટે ૧૮૩૦ વડે ગુણીને, ગુણાકાર-છેદક રાશિની અડધા વડે પવતના કરીએ. તો ગુણાકાર શશિ ૯૧૫-થશે અને છેદરાશિ-૬૨થશે. તેમાં ૯૧૫ને ૧૦ વડે ગુણતાં-૯૧૫૦ આવશે. તેના વડે-૨૩૨૮ પુષ્યના શોધિત કરતાં, રહેશે ૬૪૨૨, છેદાશિ ૬૨-રૂપને ૬૩ વડે ગુણીએ. તેથી આવશે-૪૧૫૪. તેના વડે ભાગાકાર કરતાં એક નક્ષત્ર આવે. તે આશ્લેષા રૂપ આશ્લેષા નક્ષત્ર અર્ધોત્ર આટલું જતાં ૧૫-સૂર્યમુહૂર્તી અધિક જાણવા. - - -- તેથી શેષ રહેશે-૨૨૬૮. તેના મુહૂર્ત લાવવાને માટે 30 વડે ગુણીએ, તેથી ૬૮૦૪૦ આવશે. તેમાં દસશિ વડે ૪૧૫૪ ભાગથી ભાગ દેતા, આવશે ૧૬-મુહd. શેષ રહેશે-૧૫૬. તેના ૬૨-ભાણ લાવવાને માટે ૬૨ વડે ગુણવા. ગુણાકાર-છેદ શિઓને ૬ર વડે અપવતના કરીએ તો ૧/૭ આવશે. તેમાં ઉપરની સશિ એક વડે ગુણીએ તો તેટલાં જ આવશે. તેના ૬૩ વડે ભાગ આપતાં પ્રાપ્ત થાય - ૨૩/ ૬૨ ભાગ. તેમાં ૧/૬ર ભાગના ૩૫/૬૩ ભાગ છે. તેમાં પ્રાપ્ત ૧૬-મુહૂર્તો ઉદ્ધિતા કરતાં પછી ૧૫-મુહર્તા એક્ટ કરાતાં થશે-૩૧. તેમાં 30થી મઘા શોધિત થયું. પછી એક સૂર્યમુહૂર્ત આવે. ત્યારે આવેલ બીજું પર્વ શ્રાવણ માસભાવિ પૂર્ણિમા રૂપ પૂર્વ ફાગુની નક્ષત્રના એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૩/૬ર ભાગોમાં ૧/૬ર ભાગના ૩૫/૬૩ ભાગોને ભોગવી સૂર્ય પરિસમાપ્ત થયા છે. - તેથી કહે છે કે – આ પાંચ સંવત્સરોમાં પહેલો પૂર્ણમાસી ચંદ્ર કયા નગરી યોગ કરે છે ? ઘનિષ્ઠાથી. ઘનિષ્ઠા ત્રણ મુહૂર્ત અને ૧૯/૬૨ ભાગ મુહના ૬૨/ ૬૭ છેદીને ૬૫ ચૂર્ણિકા ભાગ શેષ રહે. તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? તે પૂર્વા ફાગુનીથી, પૂર્વા ફાલ્ગની ૨૮-મુહૂર્ત અને ૨૮/૬ર ભાગ મુહૂર્તના ૬૨/૬૭ ભાગ છેદીને ૩૨-ચૂર્ણિકા ભાગ રહેતા. જો ૧૨૪ પર્વથી પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તો ત્રણ વડે કેટલાં પ્રાપ્ત થાય ? અહીં ત્યરાશિ ત્રણને મધ્યરાશિ પાંચ રૂપે ગુણીએ. તો ચાય-૧૫. તેને આધ શશિ વડે ભાગ દેવાતા, સચિના અાપણાથી ભાગ પ્રાપ્ત ન થાય. તેથી માત્ર લાવવાને માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગથી ગુણીએ. પછી ગુણાકાર-છેદ શશિને અદ્ધ ૩૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વડે અપવર્તન કરીએ. તેથી ગુણાકાર શશિ થશે ૯૧૫ અને છેદરાશિ-૬૨. તેમાં ૯૧૫ને ૧૫ વડે ગુણીએ. તેથી આવશે - ૧૩,૭૨૫. તેના વડે ૨૭૨૮ પુષ્ય હોતાં શોધિત કરીએ, તો રહેશે ૧૦,૯૬૭. છેદાશિ-૬૨ને ૬૭ વડે ગુણતાં થશે - ૪૧૫૪. તેના વડે ભાગદેવાતા પ્રાપ્ત થાય છે નક્ષત્ર-આશ્લેષા અને મઘા. આશ્લેષા નક્ષત્ર અદ્ધ ફોગ જઈને ૧૫ સૂર્યમુહુર્તા ઉદ્ધરિત જાણવા. બાકી રહે છે - ૨૬૮૯. તેના મુહૂર્ત લાવવાને માટે 30 વડે ગુણીએ. તેનાથી આવશે • ૮૦,૬૭૦, તેમાં છેદરાશિ ૪૧૫૪ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થાય - ૧૯, અને બાકી રહે છે - ૧૩૪૪, એના ૬૨-ભાણ લાવવાને માટે ૬૨ વડે ગુણવા. એ રીતે ગુણાકાર-છેદાશિને ૬૨ વડે અપવર્તના કરતાં થશે ૧/૬૭ તેમાં ઉપરની રાશિ, એક વડે ગુણીએ, તેનાથી આવશે - ૧૪૪૪. તેને ૬૩ ભાગ દેવાતા, પ્રાપ્ત થાય ૨૬/૬ર અને /૬૭ ભાગ. તેમાં જે પ્રાપ્ત ૧૯-મુહd, તે ઉદ્ધરિત થતાં પછી ૧૫-મહર્તા એકઝ મળે છે. તેથી આવશે ૩૦-મુહૂર્તો. તેમાં ૩૦ વડે પૂર્વાફાલ્ગની શોધિત થાય. બાકી રહે છે ચાર મુહૂર્ત. તેથી આવેલ ત્રીજું પર્વ ભાદ્રપદગત અમાવાસ્યરૂપ ઉત્તરા ફાગુની નક્ષત્રના ચાર મુહd. એક મુહૂર્તના ૨૬/૬ર ભાગોના ૧/૬ર ભાગના ૨૬૭ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત થાય. તેથી કહે છે કે - આ પાંચમાં સંવત્સરની બીજી અમાસ ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? તે ઉત્તરાફાલ્યુની વડે. ઉત્તરા ફાગુની ૪૦ મુહૂર્ત અને મુહૂર્તના ૩૫/ ૬ર ભાગ અને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગો બાકી રહે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર વડે યોગ કરે ? ઉત્તરાફાલ્ગની સાથે કરે. બાકી ચંદ્ર મુજબ. એ પ્રમાણે બાકીના પર્વ સમાપ્ત કરનારા સૂર્ય નક્ષત્રો આણવા. અથવા આ પૂર્વમાં સૂર્યનક્ષત્રના પરિજ્ઞાન માટે પૂર્વાચાર્યે કહેલ કરણ ગાયાઓ આ પ્રમાણે છે - અહીં વૃત્તિકારશ્રીએ નોંધેલી સાત ગાથાઓની વ્યાખ્યા આ રીતે છે - 33-મુહર્તા અને એક મહત્ત્વના એર ભાગોમાંના ૧/૬ર ભાગના ૩૪-ચૂર્ણિકા ભાણો. આ બધાં પણ પવમાં પર્વીકૃત - એક પર્વ વડે નિપ્પાદિત ઋક્ષઘવ રાશિ - સૂર્ય નમ્ર વિષયક ધુવરાશિ. તેની ઉત્પત્તિ કઈ રીતે છે? તે કહે છે. તે આ ગિશિ છે - જો ૧૨૪ પર્વ વડે પાંચ સૂર્ય-નક્ષત્ર પયયિો પ્રાપ્ત થાય, તો એક પર્વ વડે શું પ્રાપ્ત થાય ? અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિને ગુણીએ. તો ૧ x ૫ = ૫ થશે. તેને ૧૨૪ પર્વ ભાગ વડે ભાગ દેતા ઉપરની સશિ ગોડી હોવાથી ભાગ પ્રાપ્ત થતો નથી. એક સૂર્ય નક્ષત્ર પર્યાયના પ૨૪ ભાગો પ્રાપ્ત થાય. તેમાં નક્ષત્રો કરતા ૧૮૩/૬૩ ભાણ વડે પાંચને ગુણીએ. એ રીતે ગુણાકાર અને છેદ શશિની અદ્ધ વડે અપવર્ણના થાય. તેનાથી ગુણાકાર શશિ ૯૧૫ અને છેદાશિ ૬૨ થાય. તેમાં ૯૧૫ને પાંચ વડે ગુણતાં આવે ૪૫૩૫. આ સંખ્યાના મુહૂર્તા લાવવાને માટે ૩૦ વડે ગુણીએ. તો થશે - ૧,૩૩,૨૫૦ અને ૬૨ રૂપ છેદરાશિ-૬૭ વડે ગુણતાં૪૧૫૪ સંખ્યા આવશે. તેના વડે ભાગાકાર કરાતાં ૩૩ મુહૂર્તા આવશે અને શેષ

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223