Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 208
________________ ૧૩૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૯/-/૧૭૫ થી ૧૯૨ ૧૩૭ [૧૭] શુક્લ પક્ષમાં જ્યારે ચંદ્રની વૃદ્ધિ થાય છે, ત્યારે એક એક દિવસમાં ૬૨-૬ર ભાગ પ્રમાણથી ચંદ્ર તેનો ક્ષય કરે છે. [૧૮] પંદર ભાગથી પંદર દિવસમાં ચંદ્રને તે વરણ કરે છે. ૧૫-ભાગથી વળી તેનું અવક્રમ કરે છે. [૧૯] એ પ્રમાણે ચંદ્ર વૃદ્ધિ પામે છે, ચંદ્રની પરિહાનિ થાય છે. આ અનુભાવથી ચંદ્ર કૃષ્ણ કે શુક્લ થાય છે. [૧૮] મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ ચંદ્રસૂર્ય-ગ્રહગણાદિ પંચવિધ જ્યોતિક ભ્રમણશીલ હોય છે. [૧૮૧] તેના સિવાયના જે બાકીના ચંદ્ર-સૂર્ય-ગ્રહ-તારા અને નક્ષત્રો છે, તેને ગતિ કે સર નથી, તેને અવસ્થિત જાણવા. [૧] એ પ્રમાણે જંબૂદ્વીપમાં બમણાં, લવણમાં ચામુણા, તેનાથી ત્રણગુણા ચંદ્ર-સૂર્યો ધાતકીખંડમાં છે. [૧૮] આ દ્વીપમાં બે ચંદ્ર, ચાર લવણસમુદ્રમાં, ધાતકીખંડમાં ભાર ચંદ્ર અને સૂર્યો હોય છે. [૧૮] ઘાતકીખંડથી આગળ-આગળ ચંદ્રનું પ્રમાણ ત્રણગણું અને પૂર્વના ચંદ્રને ઉમેરીને થાય છે. [૧૯૫] નામ, ગ્રહ, તારાનું પ્રમાણ જે જાણવું હોય તો તે ચંદ્રથી ગુણિત કરવાથી પણ તે પ્રાપ્ત થઈ શકે છે. [૧૮] મનુષ્યોની બહાર ચંદ્રસૂર્યોની જયોના અવસ્થિત છે. ચંદ્ર અભિજિથી, સૂર્ય પુષ્યથી યુકત હોય છે. [૧૮] ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર અન્યૂન પચાસ હજાર યોજન છે. [૧૮૮] સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર મનુષ્ય ક્ષેત્રની બહાર એક લાખ યોજન હોય છે. [૧૮] મનુષ્યલોક બહાર સૂર્ય-ચંદ્રશી, ચંદ્ર-સૂણિી અંતપ્તિ થાય છે, તેમની લેશ્યા આશ્ચર્યકારી-શુભ અને મંદ હોય છે. [૧૯] એક ચંદ્રનો પરિવારમાં ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો હોય છે. હવે હું તારાગણનું પ્રમાણ કહીશ. [૧૧] એક ચંદ્રના પરિવારમાં ૬૬,૦૫ કોડાકોડી તારાગણ છે. [૧ મનુષ્યોમાં જે ચંદ્ર, સૂર્ય ગ્રહગણ, નts, તારારૂપ છે, તે દેવો ઉtqvw, કલોત્પન્ન, વિમાનોત્પન્ન, ચારોux, ચાર સ્થિતિક, ગતિરતિક, ગતિસમાયણ છે ? તે દેવો ઉત્પક નથી, કોnક નથી, વિમાનોm છે, ચારોક છે, ચારસ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિસમાપHક છે, ઉમુખ કદંબપુષ્પ [24/12] સંસ્થાન સંસ્થિત હજાર યોજન તાપક્ષેગવાળા, બાહ્ય પદાથી વિમુર્વિત હજારો મહા આહત નૃત્ય ગીત વા»િ તંત્રી તલતાલ ગુટિત ધન મૃદંગના ટુ પ્રવાદિત રવ વડે, મહા ઉત્કૃષ્ટ સીંહનાદના કલકલ રવથી, સ્વચ્છ પર્વતરાજ મેરુને પ્રદક્ષિણાવત મંડલ ચારથી અનુપરિવર્તન કરે છે. ત્યારે તે દેવોનો ઈન્દ્ર જ્યારે સ્ત્રવે છે, તે કઈ રીતે અહીં વિચરે છે ? તો ચાર-પાંચ સામાનિક દેવો તે સ્થાનને અંગીકાર કરીને વિચરે છે ચાવતુ અહીં બીજે ઈન્દ્ર જ્યારે ઉત્પન્ન થાય છે. તે ઈન્દ્રસ્થાન કેટલાં કાળથી વિરહિત કહેલ છે ? તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ રહે. મનુષ્યોમની બહાર જે ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, તે દેવો શું ઉંઝોલ્યા, કયો, વિમાનો, ચારસ્થિતિક, ગતિરતિક, ગતિમાશક છે? તે દેવો ઉtGu# નથી, કશોત્પન્ન નથી, વિમાનોત્પન્ન છે, ચારોત્પન્ન નથી, ચાર સ્થિતિક છે, ગતિરતિક નથી, ગતિસમાપક્ષક નથી, પળ fટના સંસ્થાનથી સંસ્થિત છે, લાખ યોજન તાપક્ષેત્રવાળા છે, બાહ્ય વૈક્રિય પર્વદા વડે લાખો મહાન આહd, નૃત્ય, ગીત, વાજિંત્ર યાવત્ ર વડે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરે છે. તે દેવો સુખલેશ્યા, મંડલેશ્યા, મંદાતપલેશ્યા, ચિતર લેગ્યા, અન્યોન્ય સમવગાઢ તેયા, કૂટની માફક સ્થાનસ્થિત, તે પ્રદેશમાં ચારે દિશા-વિદિશાને અવભાસિત કરતાં, ઉધોતીત કરતા તાપિત કરતા, પ્રભાસિત કરતાં રહે છે. ત્યાં તે દેવોનો ઈન્દ્ર જ્યારે સ્ત્રવે છે, તેઓ ત્યારે શું કરે છે? ત્યારે રાવતું ચાર-પાંચ સામાનિક દેવો તે સ્થાનને પૂર્વવત્ યાવત્ છ માસ વિરહકાળ રહે છે. • વિવેચન-૧૫ થી ૧૯૨ - કયા કારણે શુક્લ પક્ષમાં ચંદ્ર વધે છે ? ક્યા કારણે ચંદ્ર કૃષ્ણ પક્ષમાં હાનિ થાય છે ? કયા પ્રભાવથી ચંદ્રનો એક પક્ષ કૃષ્ણ થાય છે ? એક પક્ષ શુક્લ થાય છે ? એમ પૂછતાં ભગવંતે કહ્યું- સૂરમાં સહુનો ઉલ્લેખ કરાયેલ છે. આ રાહુ બે ભેદે છે, તે આ પ્રમાણે- પર્વરાહુ અને નિચરાહુ. તેમાં પવરાહુ તે કહેવાય જે ક્યારેક ક્યાંકથી આવીને નિજ વિમાન વડે ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનને આંતરે છે. આંતરીને લોકમાં તે “ગ્રહણ' તરીકે પ્રસિદ્ધ છે. તે અહીં ન લેવો. જે નિત્ય રાહુ છે, તેનું વિમાન કૃષ્ણ છે. તેવા જગતું સ્વભાવથી ચંદ્ર સાથે સર્વકાળ અવિરહિત છે તથા ચાર આંગળ વડે અપાપ્ત રહી ચંદ્રવિમાનની નીચે ચરે છે. એ પ્રમાણે ચરતાં શુકલપક્ષમાં ધીમે-ધીમે ચંદ્રને પ્રગટ કરે છે અને કૃષ્ણપક્ષમાં ધીમે ધીમે ચંદ્રને આવરે છે. તેથી કહે છે - અહીં બાસઠ ભાગ કરીને ચંદ્રવિમાનના બે ભાગ ઉપરના

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223