Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 206
________________ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ ૧p3 ૧૩૪ તારા પણ લેવા. સર્વજ્ઞ વડે મનુષ્યલોકમાં આટલી સંખ્યામાં કહેલ છે. જે સૂર્ય આદિ યથોન સંખ્યામાં સકલ મનુષ્યલોકમાવી છે, તે પ્રત્યેકના નામગોત્ર - અહીં અવર્ણયુક્ત નામ, સિદ્ધાંત પરિભાષાથી નામ ગોત્ર કહેવાય છે. તેના આ અર્થ છે - અવર્ણ યુકત નામ અથવા નામ અને ગોત્ર તે નામગોગ. પ્રત - અતિશય વિનાના પુરુષો ક્યારેય પણ કહી શકશે નહીં, કેવળ સર્વજ્ઞો જ કહી શકે. તેથી આ પણ સંયદિ સંખ્યા પ્રાકૃત પુરુષ અપ્રમેય સર્વજ્ઞ વડે ઉપદિષ્ટ છે. માટે તેની સમ્યક્રસારી રીતે શ્રદ્ધા કરવી જોઈએ. અહીં બે ચંદ્ર અને બે સૂર્યની એક પિટક કહેવાય છે. આવા સ્વરૂપના ચંદ્ર આદિની પિટકની સર્વ સંખ્યા વડે મનુષ્યલોકમાં છાસઠ સંખ્યક થાય છે. હવે પિટકનું પ્રમાણ કહે છે - એકૈક પિટકમાં બે ચંદ્ર અને બે સૂયોં હોય છે. અથ બે ચંદ્રો અને બે સૂર્યો એટલાં પ્રમાણમાં એક-એક ચંદ્ર-સૂર્યની પિટક. એ પ્રમાણમાં પિટક જંબૂદ્વીપમાં છે એટલે કે એક જંબુદ્વીપમાં બે ચંદ્રો અને બે સૂર્યો છે. બે પિટક લવણ સમુદ્રમાં છે, તેમાં ચાર ચંદ્રો અને ચાર સૂર્યો છે. એ પ્રમાણે છે પિટકો ધાતકીખંડમાં, ૨૧-કાલોદમાં, ૩૬-અત્યંતર પુકરાદ્ધમાં એ રીતે બધી મળીને ચંદ્ર-સૂર્યની છાસઠ પિટકો [મનુષ્ય ક્ષેત્રમાં છે. સર્વ મનુષ્યલોકમાં સર્વ સંખ્યાથી નક્ષત્રોની પિટકો-છાસઠ- છે. માત્ર પિટક પ્રમાણ, બે ચંદ્ર સંબંધી નક્ષત્ર સંખ્યા પરિમાણ. તેથી કહે છે - એકૈક પિટકમાં પ૬નક્ષણો હોય છે. એટલે શું કહે છે ? ૫૬-નક્ષત્ર સંખ્યાની કૈક નામપિટક છે. અહીં પણ ૬૬-સંખ્યા ભાવના. એ પ્રમાણે - એક નક્ષત્રપિટક જંબૂદ્વીપમાં, બે લવણસમુદ્રમાં, છ ધાતકીખંડમાં, ર૧-કાલોદમાં, ૩૬-અત્યંતરપુકરાદ્ધમાં છે. સર્વમનુષ્યલોકમાં મહાગ્રહોની પણ સર્વસંખ્યાથી ૬૬-પિટકો થાય છે. ગ્રહપિટક પ્રમાણ, બે ચંદ્ર સંબંધી ગ્રહ સંખ્યા પ્રમાણ, તથા કહે છે - એકૈક ગ્રહપિટકમાં ૧૬ ગ્રહો હોય છે - X• છાસઠ સંખ્યા ભાવના પૂર્વવત કરવી જોઈએ. આ મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્યની ચાર પંક્તિઓ હોય છે. તે આ પ્રમાણે - બે પંક્તિ ચંદ્રોની, બે પંક્તિ સૂર્યોની, એક-એક પંક્તિ-૬૬ની હોય છે. તેની ભાવના આ રીતે એક સૂર્ય જંબૂદ્વીપના મેરુના દક્ષિણ ભાગમાં ચાર ચરતો વર્તે છે, એક ઉત્તર ભાગમાં, એક ચંદ્રમા મેરુના પૂર્વભાગમાં, એક ચંદ્ર પશ્ચિમ ભાગમાં વર્તે છે. તેમાં જે મેરુના દક્ષિણ ભાગે સૂર્ય ચાર ચરે છે, તેની સમશ્રેણિમાં રહેલ બે દક્ષિણ ભાગમાં સૂર્ય લવણ સમુદ્રમાં, છ ધાતકીખંડમાં, ૨૧-કાલોદમાં, ૩૬-અત્યંતર પુકરાદ્ધમાં, એ રીતે આ સૂર્યની પંક્તિમાં છાસઠ સૂર્યો થાય. જેપણ મેરુના ઉત્તર ભાગમાં રહેલ સૂર્ય ચાર ચરતા વર્તે છે. આના પણ સમશ્રેણિથી, વ્યવસ્થિત, બે ઉત્તર ભાગમાં સૂર્યો લવણ સમુદ્રમાં, ધાતકીખંડમાં છ ઈત્યાદિ. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જે મેરુના પૂર્વ ભાગમાં ચાર ચરતા વર્તે છે તે ચંદ્રો પણ સમશ્રેણિમાં અવસ્થિત છે, બે પૂર્વભાગે ચંદ્ર લવણ સમુદ્રમાં. છ ધાતકીખંડમાં, ૨૧-કાલોદમાં ઈત્યાદિ. •x•x - X - X • એ રીતે ચંદ્રમાંની ૬૬ની સંખ્યા થશે. એ રીતે મેરના પશ્ચિમ ભાગમાં ચંદ્રમાની પંક્તિમાં છાસઠ ચંદ્રો જાણી લેવા જોઈએ. મનુષ્યલોકમાં નબો સર્વસંખ્યાથી પ૬-પંક્તિ થાય છે. એકૈકની ૬૬-પંક્તિ થાય છે. અર્થાત્ ૬૬-નક્ષત્રોનું પ્રમાણ છે. તે આ રીતે - આ જંબૂદ્વીપમાં દક્ષિણથી અર્ધભાગમાં એક ચંદ્રના પરિવાર ભૂત અભિજિતાદિ ૨૮-નાગોના ક્રમથી રહેલ ચાર ચરે છે. ઉત્તથી અભિાગમાં બીજા ચંદ્રના પરિવારભૂત-૨૮-સંખ્યક અભિજિતાદિ નાનો ક્રમથી રહેલ છે. તેમાં દક્ષિણથી અર્ધભાગમાં જે અભિજિત નક્ષત્રને તે સમશ્રેણિમાં રહેલ બે અભિજિતુ નક્ષત્ર લવણસમુદ્રમાં, છ ધાતકી ખંડમાં, ૨૧-કાલોદમાં, ૩૬-અત્યંતર પુખરાદ્ધમાં. એ રીતે સર્વસંખ્યાથી ૬૬-અભિજિત નક્ષત્રો પંક્તિથી છે. એ પ્રમાણે શ્રવણાદિ પણ દક્ષિણથી અર્ધભાગમાં પંક્તિ વડે વ્યવસ્થિત-૬૬ સંખ્યક કહેવા. ઉત્તરથી પણ અર્ધભાગમાં જે અભિજિતનબ. તે સમશ્રેણિવ્યવસ્થિતમાં ઉત્તર ભાગમાં જ બે અભિજિતુ નામ લવણસમુદ્રમાં, છ ધાતકીખંડમાં ઈત્યાદિ. એ પ્રમાણે શ્રવણાદિ પંક્તિ પણ પ્રત્યેક ૬૬-સંખ્યામાં જાણવી. એ પ્રમાણે સર્વ સંખ્યા વડે ૫૬-નક્ષત્રોની પંક્તિ છે, અને એકૈક પંક્તિ છાસઠ સંખ્યક છે. ગ્રહોમાં અંગારક વગેરે સર્વ સંખ્યાથી મનુષ્યલોકમાં ૧૬ પંક્તિ છે. એકૈક પંક્તિ ૬૬ની છે. અહીં પણ આ ભાવના છે – આ જંબૂદ્વીપમાં દક્ષિણથી અર્ધ ભાગમાં એક ચંદ્રના પરિવારભૂત અંગારક વગેરે ૮૮ ગ્રહો છે. ઉત્તરથી અર્ધ ભાગમાં બીજા ચંદ્રના પરિવારભૂત અંગારક વગેરે જે-૮૮. તેમાં દક્ષિણથી અર્ધભાગમાં જે અંગાકનામે ગ્રહ, તે સમશ્રેણિમાં રહેલ છે, દક્ષિણ ભાગમાં જ બે અંગાક લવણસમુદ્રમાં, છ ધાતકી ખંડમાં, ૨૧-કાલોદમાં, ૩૬-અત્યંતર પુકરાર્ધમાં એ પ્રમાણે બધાં મળીને છાસઠની સંખ્યા થઈ. એ પ્રમાણે બીજા પણ ગ્રહો પંક્તિ વડે રહેલ છે. પ્રત્યેક છાસઠ-છાસઠ જાણવા. એ પ્રમાણે ઉત્તરથી પણ અભિાગમાં અંગાકાદિ ૮૮-ગ્રહોની પંક્તિ છે, પ્રત્યેક ૬૬-સંખ્યામાં જાણવી. એ રીતે ગ્રહો-૧૩૬ થાય. પ્રત્યેકની પંક્તિ-૬૬. મનુષ્યલોકવર્તી બઘાં ચંદ્રો, બધાં સૂર્યો, બધાં ગ્રહગણ, યથાયોગ અન્ય અન્ય

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223