Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 201
________________ ૧૮/-/૧૨૫ થી ૧૨૮ ૧૬૩ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અગ્રમહિષી વિષયક સૂત્ર સુગમ છે. વિશેષ એ- એક દેવીનો ૪oooનો પરિવાર છે, અર્થાત્ શું કહેવા માંગે છે ? એક એક અણમહિષી ચાર-ચાર હજાર, દેવી પટરાણી છે. એક એક તે આવા પ્રકારની અણમહિષી પસ્ચિારણા અવસરમાં તથાવિઘજયોતિકરાજ ચંદ્ર દેવની ઈચ્છાને પામીને સમર્થ છે કે – પોતાના સમાન રૂપવાળી ચાર-ચાર હજાર દેવીને વિક્ર્વવા સમર્થ છે. -x એમ ઉક્તપ્રકારે-x•પૂવપિરના મળવાથી સ્વાભાવિક ૧૬,ooo દેવી, ચંદ્રદેવની હોય છે. તે આ રીતે- ચાર અગ્રમહિષીઓ, એકૈકને પોતાની સાથે ચાર હજાર દેવીનો પરિવાર છે. તેથી સર્વ સંકલના વડે ૧૬,ooo દેવી થાય છે. તે આટલી ચંદ્ર દેવની ગુટિક-અંતઃપુર છે, જીવાભિગમ ચૂર્ણિમાં ગુટિક-અંતઃપુર કહ્યું છે - ભગવંતે કહ્યું - ના આ અર્થ સમર્થ-ઉપન્નનથી, અર્થાત્ આ અર્ચયુક્ત નથી. જેમકે ચંદ્રાવતંસક વિમાનમાં જે સુધર્મા સભા છે, તેમાં અંતઃપુર સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિયરવાને સમર્થ નથી. ભગવંત કહે છે કે – ચંદ્રાવતંસક વિમાનમાં સામસભામાં માણવક નામનો ચૈત્ય સ્તંભ છે. તેમાવિક ખંભમાં વજમય સિક્કામાં વજમય ગોળાકાર વૃત સમુર્શકોમાં ઘણા જિન અસ્થિ રહેલા છે. - X - તે જ્યોતિપેન્દ્ર ચંદ્રના બીજા ઘણાં જ્યોતિકદેવો અને દેવીને અર્ચનીય-પુષ્પાદિથી, વેદનીય-સ્તોતવ્ય વિશિષ્ટ સ્તોત્ર વડે, પૂજનીય-વસ્ત્રાદિ વડે, સત્કારણીય-આદરપ્રતિપતિ વડે, સમાનનીય-જિનોચિત પ્રતિપત્તિ વડે, કલ્યાણ-કલ્યાણહેતુ, મંગલ-રિતોપશમ હેતુ, દૈવત-પરમદેવતા, ચૈત્ય-ઈષ્ટ દેવતા પ્રતિમા, એ કારણે પર્યાપાસનીય છે, તે કારણે સમર્થનથી. કેવલપરિચારણ ત્રાદ્ધિથી-આ બધાં મારા પચિાકો છે અને હું આમનો સ્વામી છું ઈત્યાદિ - X - જ્યોતિપેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનમાં સુધર્મા સભામાં ચંદ્રનામક સિંહાસનમાં ૪000 સામાનિકો સાથે ચાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેવો સાથે, ઘણાં જ્યોતિક દેવ-દેવી સાથે સંપરીવરીને મહા અવાજ સાથે આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહતનાટ્ય-ગીત-વાજિંત્ર તથા વીણા, હસ્તકાલ, બાકીના તૂર્યવાધ તથા ધનાકાર સામર્થ્યથી જે મૃદંગ, જે દક્ષપુરુષો વડે પ્રવાદિત છે. આ બધાંનો જે સ્વ, તેના વડે દિવ્ય અર્થાત્ સ્વર્ગમાં થયેલ એટલેકે અતિપ્રધાન, શબ્દાદિને ભોગવતો વિહરવાને સમર્થ છે. પણ મૈથુન નિમિતે સ્પશદિ ભોગ ભોગવતો વિચારવા સમર્થ નથી. સૂર્ય વિષયક પ્રશ્ન-ઉત્તર સૂત્રો સ્વયં વિચારવા. બાકી બધું પ્રાભૃત પરિસમાપ્તિ સુધી સુગમ છે. વિશેષ એ કે ચંદ્રવિમાનમાં ચંદ્રદેવ ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ પ્રાકૃત-૧૯ છે. - X - X - છે એ પ્રમાણે અઢામું પ્રાકૃત કહ્યું. હવે ઓગણીસમાંનો આરંભ કરે છે, તેનો આ અધિકાર છે “સર્વલોકમાં કેટલાં ચંદ્રો અને સૂર્યો કહેલાં છે ? તેથી તે વિષયક પ્રસૂત્ર કહે છે - • સૂઝ-૧૨૯ થી ૧૭૪ : [૧૯] સવલોકમાં કેટલાં ચંદ્રો અને સૂર્યો અવભાસે છે, ઉધો કરે છે, તપે છે, પ્રભાસે છે, તેમ કહેલ છે એમ કહેવું? તે વિષયમાં આ બા પ્રતિપત્તિઓ કહેલી છે. તેમાં - (૧) એક એમ કહે છે - એક સૂર્ય, એક ચંદ્ર સર્વલોકને અવભાસે છે, ઉધોત કરે છે, તપે છે, પ્રભાસે છે – એક એમ કહે છે. (૨) એક એમ કહે છે - ત્રણ ચંદ્રો, ત્રણ સૂ સવલોકને અવભાસે છે ચાવતુ પ્રભાસે છે . એક એમ કહે છે. (1) એક કહે છે કે – સાડા ત્રણ ચંદ્રો, સાડા ત્રણ સૂય સવલોકને અdભાસે છે યાવતુ પ્રભાસે છે - એક એમ કહે છે. (૪-૧૨) એક વળી એમ કહે છે કે - એ આલાવાથી જાણવું કે - સાત ચંદ્રો અને સાત સૂયોં.. દશ ચંદ્રો અને દસ સૂયૉ.. બાર ચંદ્રો અને ભાર સૂર્યો.. સર ચંદ્રો અને ૪ર-સૂર્યો. કર ચંદ્રો અને ૭ર-સૂય. ૧૪ર ચંદ્રો અને ૧૪ર સૂર્યો. ૧૨ ચંદ્રો અને ૧૭૨ સૂર્યો. ૧૦૪ર ચંદ્રો અને ૧૦૪ર સુય.. ૧૦૭૨ ચંદ્રો અને ૧૦૭૨ સૂય સર્વલોકને અવભાસે છે, ઉધોત કરે છે, તપે છે, પ્રભાસે છે. અમે વી એમ કહીએ છીએ કે- આ જંબૂદ્વીપ દ્વીપ યાવત પરિક્ષેપથી છે. તે જંબુદ્વીપ દ્વીપમાં કેટલો ચંદ્રો પ્રભાસિત થયા, પ્રભાસિત થાય છે, પ્રભાસિત થશે ? કેટલાં સૂર્યો તપ્યા, તપે છે, તપશે ? કેટલાં નામોએ યોગ કર્યો, યોગ કરે છે, યોગ કરશે ? કેટલાં ગ્રહો ચાર ચાં, ચાર ચરે છે, ચાર ચરશે ? કેટલાં તારાગણ કોડાકોડી શોભ્યા હતા, શોભે છે અને શોભશે ? તે જંબુદ્વીપમાં બે ચંદ્રો પ્રભાસે છે, બે સૂર્યો છે તપે છે, ૫૬-નમો યોગ કરે છે, ૧૨ ગ્રહો ચાર ચરે છે., ૧,ર૩,૯૫૦ તારાગણ કોડાકોડી શોભ્યા, શોભે છે, શોભશે. [૧૩૦,૧૩૧] બે ચંદ્રો, બે સૂર્યો, પ૬ નો નિષે હોય છે, ૧૨ ગ્રહો અને ૧,૩૦,૯૫૦ કોડાકોડી તારાગણ જંબૂદ્વીપમાં જાણવા. [૧૩] તે જંબૂદ્વીપ હીપને લવણ નામે સમુદ્ર વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત, સર્વથા સમંત સંપરિક્ષિત રહેલ છે. તે લવણસમુદ્ર શું સમચકવાલ સાંસ્થિત છે કે વિષમચકવાલ સંસ્થિત છે ? મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૮નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223