Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 135
________________ ૧/ર૦/es. વધશે-૧૬૮. તેના ૬ર ભાગો લાવવા માટે ૬૨ વડે ગુણવા જોઈએ. ગુણાકાર અને છેદ રાશિઓ ૬૨-વડે આપવર્તના કરતા, પ્રાપ્ત થશે ૧/૬૭ એક વડે ગુણતાં તે જ આવે છે. પછી ૧૬૮ થાય. તેને ૬૭ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે ૨/૬ર ભાગ. તેમાં ૧/૬ર ભાગના 3૪/૬૩ ભાગો થાય. ઈચ્છા વિષય જે પર્વ સંખ્યાન તે ઈચ્છા પર્વ. તેનો ગુણાકાર જે ઘુવરાશિથી છે તેનાથી. અર્થાત્ ઈચ્છિત જે પર્વ, તે સંખ્યા વડે ગુણતાં ધૃવરાશિના પુષ્યાદિ નાગોના ક્રમથી શોધન કરવું, જે રીતે અનંતજ્ઞાની વડે કહેવાયેલ છે, કઈ રીતે કહેલ છે ? ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૩/૬ર ભાગોમાં ૧/૬ર ભાગની-33 ચૂર્ણિકા. આટલા પ્રમાણમાં પુષ્ય શોધનક, કઈ રીતે આટલા પુષ્ય શોધનકની ઉત્પત્તિ છે, તે કહે છે – અહીં પાશ્ચાત્ય યુગની પરિસમાપ્તિમાં પુષ્યના ૩/૬૭ ભાગ જતાં ૪૪ રહે છે. તેથી તે મુહર્ત લાવવા માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે ૧૩૨૦. તેમાં ૬૭ ભાગ વડે ભાંગતા, ૧૯ મુહર્ત આવે. બાકી રહે છે - ૪૩ તે ૬૨-ભાણ લાવવાને ૬૨ વડે ગુણીએ. ૨૯૧૪ આવશે. તેને આ ૬૩ ભાગો વડે ભાગ દઈએ. ૪૩/૬ર ભાગ આવશે. તેમાંના ૧/૬ર ભાગના 33/3 ભાગો થાય. ૧૩૯ ઉત્તરાફાલ્યુની પર્યન નાગોને શોધવા. ૨૫૯ વિશાખા પર્યનામાં શોધવા. ૪૦૯ ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોને શોધવા. આ બધાં પણ શોધનમાં જે પુષ્યના મહન્ત વડે બાકી - ૪૩/૬ર ભાગ મહdના ૧/૨ ભાગના 13/0 ભાગો, તે પ્રત્યેક એ રીતે શોધવા. તથા અભિજિત ૪૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬/૬ર ભાગના ૧/ ૬૨ ભાગના ૩૨/૬૭ ભાગો શોધવા. આટલી પુષ્યાદિથી અભિજિત સુધીના નમો શુદ્ધ થાય છે. તથા ૫૬૯ મુહૂર્ત ઉત્તરભાદ્રપદ સુધીના શોધવા તથા ૩૧૯ રોહિણી પર્યન્તના શોધવા. પુનર્વસુ પર્યન્ત ૮૦૯ શોધવા. ૮૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૪/૬ર ના ૧/૬ર ભાગના ૬૬/૬૭ ભાગો, એ રીતે પુષ્યનું શોધનક છે. આટલો પરિપૂર્ણ એક નક્ષત્ર પર્યાય શુદ્ધ થયા છે, એ તાત્પર્ય છે. આ કરણગાથા અઢારાર્થ કહ્યો. હવે કરણભાવના કરાય છે તેમાં કોઈક પૂછે છે – પ્રથમ પર્વ કયા સૂર્યનક્ષત્રમાં પરિસમાપ્તિ પામે છે ? તેમાં ધવરાશિ-33 મુહૂર્ત અને એક મુહૂર્તના ૨/૬ર ભાગમાં ૧/૬ર ભાગના ૩૪/૬૭ ભાગ. એ પ્રમાણે ઘટાડાય છે. તેમ કરીને એક વડે ગુણીએ, એક વડે ગુણતાં તે જ થાય છે. ત્યારપછી પુષ્ય શોધનક ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૩/૬ર ભાગો અને / ૬ર ભાગના 33/૬૭ ભાગો, એ પ્રમાણે શોધીએ. તેવી રહેશે ૧૩-મુહૂર્તી અને એક મુહૂર્તના ૧/૬રભાગ અને ૧/૬રભાગના ૧/૩ ભાગ. તેથી આવેલ આટલા આશ્લેષા નક્ષત્રના સૂર્ય ભોગવીને પહેલું પર્વ શ્રાવણમાસ ભાવિ અમાસને પરિસમાપ્ત કરે છે. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ બીજા પર્વ ચિંતામાં તે જ ઘુવરાશિને બે વડે ગુણતા આવે છે ૬૬ મુહૂર્તો. એક મુહૂર્તના ૫/૬ર ભાગોના ૧/૬ર ભાગોના ૧/૩ ભાગ થાય. આટલાં યથોક્ત પ્રમાણ ૧૯/૪૬/૩૩ પુષ્ય શોધનક શોધિત કરાય છે. તેનાથી પછી રહેશે ૪૬ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૩/૬ર ભાગો, તેમાં ૧૬ર ભાગના ૩૫/૬૭ ભાગો છે. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા શોધિત થાય, 30 વડે મઘા, પછી રહે છે, એક મુહૂર્ત. તેથી આવેલ બીજું પર્વ પૂર્વા ફાલ્યુની નક્ષત્રના એક મુહૂર્ત અને એક મુહૂર્વના ૧/૬ર ભાગોના ૩૫/૬૭ ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત થયા છે. બીજ પર્વની વિચારણામાં તે જ ધુવરાશિ 33/૨/૩૪ ત્રણ વડે ગુણીએ. તેથી થાય ૯૯ મુહૂર્તો. એક મુહૂર્તના ૭/૬ર ભાગો અને ૧/૬ર ભાગના ૩૫/૬૭ ભાગો. આ વડે પુષ્ય શોધન ૧૯/3/13 શોધિત કરાય છે. તેથી રહે છે ૬૯ મુહર્તા અને એક મુહર્તના ૨૬/ભાગ, ૧/૨ ભાગના ૨/૩ ભાગમાં ૬૯/૨૬/૨. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા, ૩૦ વડે મઘા, ત્રીશ વડે પૂર્વા ફાગુની. તેથી પછી રહે છે ચાર મુહર્ત આવેલ ત્રીજું પર્વ ભાદ્રપદ માસ રૂપ ઉત્તરાફાગુની નામના ચાર મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૬/૬ર ભાગો. ૧/૬ર ભાગના /૬૭ ભાગો ભોગવીને સૂર્ય પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે બાકીના પર્વોમાં સૂર્યનક્ષત્રો જાણવા. તેમાં યુગ પૂવદ્ધિ ભાવિ ૬-પર્વગત સૂર્યનક્ષત્ર સૂચિકા આ પૂર્વાચાર્ય દર્શિતા ગાયા. અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાથાઓ કહી છે, પછી તેની વ્યાખ્યા આ રીતે છે - (૧) પહેલા પર્વની સમાપ્તિમાં સૂર્યનક્ષત્ર સર્પ દેવતા ઉપલક્ષિત આશ્લેષા, (૨) બીજામાં ભગદેવ ઉપલક્ષિત પૂર્વાફાગુની, (3) પછી અર્યમા-દ્વિક એ ત્રીજા પર્વની અર્યમા દેવતા ઉપલક્ષિતા ઉત્તરા ફાગુની, (૪) ચોથી પણ ઉત્તરાફાગુની. (૫) પાંચમાંની હસ્ત, (૬) છઠ્ઠાની ચિત્રા, (૭) સાતમાની વિશાખા, (૮) આઠમાંની મિત્રદેવતા ઉપલક્ષિતા અનુરાધા. ત્યારપછી જ્યેષ્ઠાદિ છ ક્રમથી કહેવા. તે આ પ્રમાણે – (૯) જ્યેષ્ઠા, (૧૦) મૂલ, (૧૧) પૂર્વાષાઢા, (૧૨) ઉતરાષાઢા, (૧૩) શ્રવણ, (૧૪) ઘનિષ્ઠા, (૧૫) અજદેવતા ઉપલક્ષિત પૂર્વભાદ્રપદા, (૧૬) અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિતા ઉત્તરા ભાદ્રપદા. (૧૭) ઉત્તરા ભાદ્રપદા, (૧૮) પુષ્ય દેવતા ઉપલક્ષિતા રેવતી, (૧૯) અશ્વદેવતા ઉપલક્ષિતા અશ્વિની. પછી કૃતિકાદિ છે, તેમાં (૨૦) કૃતિકા, (૨૧) રોહિણી, (૨૨) મૃગશિર, (૨૩) આદ્ર, (૨૪) પુનર્વસુ, (૫) પુષ્ય, (૨૬) પ્રિતદેવતા ઉપલક્ષિત મઘા. (૨૭) ભગ દેવતા ઉપલક્ષિત પૂવફાગુની, (૨૮) અર્યમ દેવતા સંબંધી ઉત્તરાફાગુની, (૯) ઉત્તરાફાલ્ગની. (૩૦) ચિત્રા, (૩૧) વાયુદેવતા ઉપલક્ષિત સ્વાતિ, (૩૨) વિશાખા, (33) અનુરાધા, (૩૪) ઠા, (૫) આયુદેવતા ઉપલલિત પૂવષાઢા (૩૬) વિશ્વ દેવ

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223