Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 178
________________ ૧B/-/૧૦૭ ૧૧૩ આ જ વાત વિશેષ અવબોધને માટે વૈવિક થી સ્પષ્ટ કરતાં કહે છે • x - ૪ - જ્યોના પ્રધાન પક્ષ તે જ્યોત્સના પક્ષ અર્થાત શુક્લપક્ષ. ત્યાંથી અંધકારપક્ષ-કૃષ્ણ પક્ષ જતાં ચંદ્ર-૪૪૨ મુહૂર્તી અને એક મુહૂર્તના 8૬/૬ર ભાગો સુધી હાનિને પામે છે, એમ બાકી વાક્ય સમજવું. જે યથોકત સંખ્યક સો મુહૂર્ત સુધી ચંદ્ર, રાહુવિમાન પ્રભા વડે રંજિત થાય છે. કઈ રીતે રંજિત થાય ? એ પ્રમાણે તે જ સગ પ્રકારને તે આ પ્રમાણે ઈત્યાદિ પ્રગટ કરે છે. પહેલામાં - “એકમ”રૂપ તિથિમાં પરિસમાપ્તિ કરીને પ્રથમ-પરિપૂર્ણ-પંદમાં ભાગ સુધી રંજિત કરે છે. બીજા દિવસે પરિસમાપ્તિ કરનારી તિથિમાં પરિપૂર્ણ બીજો પંદમાં ભાગ સુધી. એ પ્રમાણે પંદરમી તિથિ પરિસમાપ્તિ કરતાં પરિપૂર્ણ પંદર ભાગ સુધી રંજિત કરે છે. તે પંદરમી તિથિથી છેલ્લા સમયે ચંદ્ર સર્વથારૂપે સહુ વિમાનની પ્રભાથી રંગાઈ જાય છે. અર્થાત તિરોહિત થાય છે. દિખાતો બંધ થઈ જાય છે.]. જે ૧૬-મો ભાગ ૨, ભાગરૂપ અનાવૃત રહેલ છે. તે અા હોવાથી કે અદેશ્યવથી ગણેલ નથી. તે પંદરમી તિથિનો છેલ્લો સમય છોડીને અંધકારપક્ષ-કૃષ્ણ પક્ષના પહેલાં સમયથી આરંભીને બાકી બધાં પણ સમયોમાં ચંદ્ર રંજિત કે વિરક્ત થાય છે અથતિ કેટલાંક અંશો રાહુ વડે આવૃત અને કેટલાંક અંશો અનાવૃત થાય. કૃષ્ણપક્ષની વક્તવ્યતાનો ઉપસંહાર - X • આ કૃષ્ણ પક્ષમાં પંદરમી તિથિ, અમાવાસ્યા નામે આ યુગમાં પહેલું પર્વ અમાવાસ્યા છે. અહીં મુખ્યવૃત્તિથી પર્વ શબ્દ નામથી અમાવાસ્યા અને પૂર્ણિમા છે. ઉપચાસ્થી પક્ષમાં પર્વ શબ્દની પ્રવૃત્તિ છે. તેથી, કહ્યું છે - ૪ - હવે કઈ રીતે ૪૪૨ મુહૂર્તી અને એક મુહૂર્તના દૈ૬/૬ર ભાગો છે? તેમ પૂછતા ... કહે છે - અહીં શુક્લપક્ષ કે કૃષ્ણપક્ષ ચંદ્રમાસનું અડધો છે. તેથી પાનું પ્રમાણ ચૌદ અહોરાત્ર અને એક અહોરાકના - ૪૨ ભાગ. અહોરામનું પ્રમાણ ૩૦-મુહૂત છે, તેથી ૩૦ વડે ગુણીએ. તેથી ૪૨૦ મુહૂર્તા છે. જે અહોરાત્રના 8/૨ ભાગ છે, તે પણ મુહર્ત ભાગ કરણાર્થે 3 વડે ગુણીએ, તેથી આવશે૧૪૧૦ તેને ૬૨ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે-૨૨ મુહર્તા. તેને મુહd સશિમાં ઉમેરીએ, તો આવશે-૪૪૨ મુહૂતોં અને શેષ રહે છે મુહૂર્તના જૈ૬/૬૨ ભાગ. એ પ્રમાણે જેટલો કાળ ચંદ્રમાની હાનિ, તેટલો કાળ પ્રતિપાદન કર્યું. હવે વૃદ્ધિનો કાળ કહે છે – • x • અંધકાર પક્ષથી - x • જ્યોત્સના પક્ષ-શુકલપક્ષે ગમન કરતો ચંદ્ર ૪૪૨ મુહૂર્તી અને એક મુહૂર્તના દૈ૬/ર ભાગો સુધી વૃદ્ધિને પામે છે. તે વાક્ય ૧૧૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ શેષ છે. ચોક્ત સંખ્યક સો મુહૂર્ત સુધી ચંદ્ર ધીમે ધીમે વિક્ત અર્થાત્ રાહુ વિમાનથી અનાવૃત્ત થાય છે. વિરાણના પ્રકારો કહે છે – તે આ પ્રમાણે-વિરાગ પ્રકાર દર્શાવવામાં પહેલા દિવસમાં એકમ રૂપ તિથિમાં પહેલા ૧૫-ભાગ સુધી ચંદ્ર વિક્ત થાય છે. બીજા દિવસે બીજા પંદર ભાગ સુધી એ પ્રમાણે ૧૫-૧૫ ભાગ સુધી. તેમાં પંદરમી પૂર્ણિમા રૂપ તિથિના છેલ્લા સમયે ચંદ્ર વિરક્ત થાય છે. અર્થાત્ સર્વથા રાહુવિમાન વડે અનાવૃત થાય છે, એમ કહેવાનો ભાવ છે. તે પંદરમો ચરમ સમય છોડીને શુક્લપક્ષને પહેલાં સમયથી આરંભીને બાકીના સમયોમાં ચંદ્ર ક્ત પણ હોય અને વિરક્ત પણ હોય. દેશથી ક્ત અને દેશની વિક્ત હોય છે, એવું કહેવાનો ભાવ છે. તેમ જાણવું મુહૂર્વસંખ્યા ભાવના પૂર્વવત્ કરવી. શુક્લપક્ષ વક્તવ્યતાનો ઉપસંહાર કહે છે - આ અનંતર કહેલ પંદરમી તિથિ પૂર્ણિમા નામે આ યુગમાં છે, તે બીજી પર્વ પૂર્ણિમા જાણવી. હવે એવા સ્વરૂપે યુગમાં કેટલી અમાવાસ્યા અને કેટલી પૂર્ણિમા છે, તેમાં રહેલ સર્વ સંખ્યા કહે છે – • સૂત્ર-૧૦૮ : તેમાં નિરો આ દુર-પૂર્ણિમા અને દુર-અમાવાસ્યાઓ કહેવી છે. ર મી પૂર્ણિમા સંપૂર્ણ વિકત અને ૬મી અમાસ સંપૂર્ણ કd-અવરાયેલી છે. આ ૧ર૪-૫4 ૧૨૪ સંપૂર્ણ ક્ત-વિરક્ત છે. જેટલા પાંચ સંવત્સરોના સમયો ૧ર૪-સમયથી જૂન છે, એટલા પરિત્ત અસંખ્યાતા દેશ ક્ત-વિરત થાય છે. અમાવાસ્યાથી પૂર્ણિમા ૪૪-મુહૂર્તા અને મુહૂર્તના ૪૬/ર ભાગ કહેલ છે, તેમ કહેતું. તે પૂર્ણિમાથી અમાવાસ્યા ૪૪ર મુહૂર્તા અને મુહૂર્તના કૈ૬/ર ભાગ કહેલ છે, તેમ કહેવું. તે અમાવાસ્યાથી અમાવાસ્યા ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ®ર ભાગ કહેલ છે, તેમ કહેવું. તે પૂર્ણિમાથી પૂર્ણિમા-૮૮૫ મુહૂર્ત અને મુહૂર્વના /કુર ભાગ કહેલા છે, તેમ કહેવું. આ આટલો ચંદ્રમાસ, આટલો સર્વ યુગ છે. • વિવેચન-૧૦૮ : ત્યાં યુગમાં વિશે આ સ્વરૂપે ૬-પૂર્ણિમાઓ અને ૬૨-અમાવાસ્યાઓ કહેલી છે, તથા યુગમાં ચંદ્રમા આ - અનંતરોક્ત સ્વરૂપ પરિપૂર્ણ રંજિત ૬૨-મી અમાવાસ્યાના

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223