________________
૧૮/-/૧૩,૧૨૪
૧૫૩
૧૫૮
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
તે તારા વિમાન કેટલું આયામ આદિથી છે, તે પૃચ્છા. તે અર્ધ કોશ આયામવિદ્ધભથી, તેનાથી ગુણ સવિશેષ પરિધિથી અને ૫૦૦ ધનુષ બાહશથી છે.
તે ચંદ્રવિમાન કેટલાં હજાર દેવો પરિવહે છે ? ૧૬,૦૦૦ દેવો આ વિમાનને પરિવહન કરે છે. તેમાં પૂર્વથી સીંહરૂપધારી ૪ooo દેવો પશ્વિન કરે છે. દક્ષિણમાં હાથીરૂપધારી ૪ooo દેવો પરિવહન કરે છે. પશ્ચિમમાં વૃષભરૂપધારી ૪ooo દેવો પરિવહન કરે છે. ઉત્તરમાં અશ્વરૂપધારી ૪૦૦૦ દેવો પરિવહન કરે છે.
એ પ્રમાણે સૂર્યવિમાનને પણ જાણતું.
તે ગ્રહવિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે ? તેને cooo દેવો પરિવહન કરે છે. તે આ પ્રમાણે - પૂર્વથી સિંહરૂપધારી રહoo દેવો પશ્વિહન કરે છે. એ પ્રમાણે યાવતુ ઉત્તરેથી આશ્વરૂપધારી ૨૦eo દેવો પરિવહન કરે છે.
તે નમ્ર વિમાનને કેટલાં હાર દેવો પરિવહન કરે છે ? તે ૪૦૦૦ દેવો વહન કરે છે. તે આ પ્રમાણે - પૂર્વી સિંહરૂપધારી એવા ૧ooo દેવો પરિવહન કરે છે. એ પ્રમાણે યાવત ઉત્તરથી આશ્વરૂપધારી ૧ooo દેવો પરિવહન કરે છે.
તે તારા વિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે ? તેને રooo દેવો પરિવહન કરે છે. તે આ પ્રમાણે - પૂર્વથી સહપધારી પ૦૦ દેવો પરિવહન કરે છે. એ પ્રમાણે યાવતું ઉત્તી આશરૂાધારી પ૦૦ દેવો પરિવહન કરે છે.
[૧ર૪] આ ચંદ્રસૂર્ય-ગ્રહ-નpl-તારરૂપોમાં કોણ-કોનાથી શીઘગતિ કે મંદગતિ છે ?
તે ચંદ્રથી સૂર્ય શીઘગતિ છે. સૂર્યથી ગ્રહો શીઘગતિ છે. ગ્રહોથી નામ શીઘગતિ છે. નથી તારા શીઘગતિ છે..
સર્વ સાગતિ ચંદ્ર છે, સર્વ શીઘગતિ તારા છે.
આ ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નામ-તારારૂપ કોણ-કોનાથી અલ્પ ઋહિતવાળા કે મહાદ્ધિવાળા છે ?
તારાથી મહઋદ્ધિવાન નક્ષત્ર, નક્ષત્રથી ગ્રહો મહર્જિક છે, ગ્રહોથી સૂર્યમહતિક છે, સૂર્યથી ચંદ્ર મહહિક છે.
સૌથી અ દ્ધિક તારા છે, સૌથી મહહિદ્રક ચંદ્ર છે. • વિવેચન-૧૨૩,૧૨૪ :
સંસ્થાન વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - x • ઉલટું કરાયેલા અર્ધમાગ કપિત્થ, તેના જેવું સંસ્થાન જેનું છે, તેના વડે સંસ્થિત તે અર્ધકપિત્થ સંસ્થાન સંસ્થિત, કહે છે - જો ચંદ્ર વિમાન ઉલટા કરાયેલ અર્ધમાત્ર કપિત્થ ફળ સંસ્થાન સંસ્થિત છે, તો ઉદયકાળે કે અસ્તમયકાળે અથવા તિછું પરિભ્રમણ કરતાં પર્ણિમામાં કઈ રીતે અધકપિત્થ ફળાકાર પ્રાપ્ત થતો નથી, મસ્તક ઉપર વર્તતુ એવું પૂર્ણ વર્તુળ પ્રાપ્ત થાય છે. અર્ધકપિત્થની ઉપર દૂર અવસ્થાપિતનો પર-ભાગદર્શનથી વર્તુળપણે દેખાવાથી તેમ છે?
ઉત્તર આપતા કહે છે કે આ અદ્ધકપિત્ય કલાકાર ચંદ્રના વિમાનને સામત્યથી ન જાણવો. પરંતુ તે ચંદ્રવિમાનની પીઠ અને તે પીઠની ઉપર ચંદ્રદેવ જ્યોતિષ ચક્રરાજનો પ્રાસાદ છે, તે પ્રાસાદ તે રીતે કંઈક પણ રહેલ છે, જે રીતે પીઠ સાથે ઘણો વર્તુળાકાર થાય છે. તે દૂરથી એકાંતે સમવૃતપણે લોકોને ભાસિત થાય છે. તેથી કંઈ દોષ નથી. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી, પણ આ જ વાત જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વડે વિશેષણવતીમાં આક્ષેપપૂર્વક કહેલ છે.
અધકપિત્થ આકાર ઉદય-અસ્તમાં કેમ દેખાતો નથી ? ચંદ્ર-સૂર્યના વિમાન તીછાં લોબસ્થિત છે ? ઉત્તાન અર્ધકપિત્થાકાર પીઠ, તેની ઉપર પ્રાસાદ, વૃતાલેખથી દૂરભાવથી સમવૃત છે.
- તથા બધું-નિરવશેષ સ્ફટિકમય-સ્ફટિક વિશેષ મણિમય તથા અભ્યદ્ગતઆભિમુખ્યથી સર્વથા વિનિર્ગત પ્રબળપણે બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા-દીપ્તિ, તેના વડે શુકલ, અભ્યશ્રત-ઉનૃત-પ્રભાસિતતથા વિવિધ- અનેક પ્રકારે મણી-ચંદ્રકાંતાદિ, રત્નકšતનાદિ, તેમના ભિતમાં ચીતરેલ અનેક રૂપવત કે આશ્ચર્યવત વિવિધ મણિ રન ચિગ.
સુગમાં મૂકેલ યાવત્ શબ્દથી વાતોદ્ધત ઈત્યાદિ પાઠ છે આ પાઠના શબ્દોનો અર્થ આ પ્રમાણે જાણવો -
તેમાં વાતોશ્ર્વત-વાયુ વડે કંપિત, વિજય-અભ્યદય, તેને સંસૂચિકા વૈજયંતિ નામક પતાકા અથવા વિજયા તેવૈજયંતીની પાર્શ્વકર્ણિકા કહે છે, તેનાથી પ્રઘાન વૈજયંતી એટલે વિજય વૈજયંતીની પતાકા, તેની જેમ વિજય વર્જિતા વૈજયંતી.
છત્રાતિ૭મો-ઉપર-ઉપર રહેલ આતપત્રો, તેના વડે યુક્ત. એવી વાતોદ્ધત વિજય વૈજયંતી પતાકા.
તંગ-ઉચ્ચ, તેથી જ ગગનતલ-આકાશનું તળ, અનુલિખત એટલે અભિલંઘન કરતું શિખર જેનું છે તે ગગનતલાનુલિખત શિખર.
જાલ-જાલક, તે ભવનોની ભિતોમાં લોકમાં પ્રતિત છે, તેના અંતરમાં વિશિષ્ટ શોભા નિમિતે રનો જેમાં છે તે જાલાંતર રત્ન, -x- તથા પાંજરાથી બહિષ્કૃતની માફક તે પંજરોન્મીલિત. જેમ કોઈપણ વસ્તુ પંજરથી-વંશાદિમય પ્રચ્છાદાન વિશેષથી બહિસ્કૃત અત્યંત અવિનષ્ટ છાયાપણાથી શોભે છે, એવું તે વિમાન પણ છે. એવું કહેવાનો અહીં ભાવ છે, તેમ જાણવું.
તથા મણિ-કનક સંબંધી તૃપિકાશિખર જેને છે તે-મણિકનક રસ્તુપિકા, તથા વિકસિત જે શતપત્રો અને પુંડરીકો, દ્વાર આદિમાં પ્રતિકૃતિપણાથી સ્થિત અને તિલક, ભિંત આદિમાં પંડ્રો અને રનમય અર્ધચંદ્ર દ્વારના અગ્ર ભાગાદિમાં તેના વડે ચિત્ર તે વિકસિત શત પુંડરીક તિલકાદ્ધચંદ્ર ચિત્ર.
તથા અંદર અને બહાર ગ્લણ-મસૃણ. તથા તપનીય-સુવર્ણવિશેષ, તેનાથી યુક્ત. વાલુકા-રેતી.