Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 180
________________ ૧૩/-/૧૦૯ ૧૨ ૧રર સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ નિશે આ તે બે-તેરસક છે, જેમાં ચંદ્ર કેટલાંક અસામાન્ય માર્ગમાં સ્વય પ્રવેશી-પ્રવેશીને ગતિ કરે છે . સવવ્યંતર મંડલમાં અને સર્વ બાહ્ય મંડલમાં. નિશે આ તે બે-તેરસ ભાગ છે, જેમાં ચંદ્ર કેટલાંક ચાવ4 ચારને ચરે છે. આટલાં પ્રમાણમાં બીજું ચંદ્ર-આયન સમાપ્ત થાય છે. તેમ ગણવું. તે નtત્રમાસ, ચંદ્રમાસ નથી અને ચંદ્રમાસ નprમાસ નથી. તે નક્ષત્ર માસથી ચંદ્ર માસ કેટલો અધિક ચરે છે ? તે બે અધમંડલો અને અર્ધમંડલના ૮ ૮ ભાગો તથા ૩૮ ભાગને ર૧ વડે છેદીને ૧૮-ભાગ ગતિ કરે છે. તે બીજ અયનમાં રહેલ ચંદ્ર પશ્ચિમ ભાગથી પ્રવેશ કરતો બાહ્ય અનંતર પશ્ચિમના અધમંડલના ૪૧/૪ ભાગો જેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીણ માનિ ચરે છે. ૧૩% ભાગ જેમાં ચંદ્ર બીજાના ચીન પ્રતિચરે છે. ૧૩૪ ભાગ ચંદ્ર રવચં ચીણ માન પ્રતિચરે છે. આટલામાં બાહ્ય અનંતર પશ્ચિમી આધમંડલ સમાપ્ત થાય છે. તે અયનગત ચંદ્ર પૂર્વ ભાગતી પ્રવેશતા બાહ્ય બીજ પૂર્વના અર્ધ્વમંડલને ૪૧/૪ ભાગ જેમાં ચંદ્ર પોતાના અને બીજાના જિર્ણ માગને પ્રતિચરે છે. ૧૪/ % ભાગ જેમાં ચંદ્ર બીજાનો ચિણ માર્ગ પ્રતિચરે છે અને ૧/૪ ભાગ, જેમાં ચંદ્ર પોતાના ચિણ માર્ગ પ્રતિચરે છે. આટલામાં બાહ્ય ત્રીજી પૂર્વ અધમંડલમાં સમાપ્ત થાય છે. તે ત્રીજી અયનગત ચંદ્ર પશ્ચિમ ભાગથી પ્રવેશતો બાહ્ય ચોથા પશ્ચિમી આદમિંડલના અર્ધ-૭૮ ભાગ અને ૭૮ ભાગને ર૧-વડે છેદીને-૧૮ ભાગો જેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીણ માગને પ્રતિચરે છે. આટલા કાળમાં બાહ્ય ચોથું પશ્ચિમી અધમંડલ સમાપ્ત થાય છે.. એ પ્રમાણે ચંદ્રમાસથી ચંદ્ર તેરસ્યોધન, બે-તેરસ જેમાં ચંદ્ર બીજાનો ચીણ માર્ગ પ્રતિચરે છે. તેર-તેર જેમાં ચંદ્ર સ્વયં ચીર્ણ માનિ તિચરે છે. બે-એકતાલીશ, આઠ-અચોતેર ભાગ, ૪-ભાગને ર૧-dડે છેદીને ૧૮ભાગો, જેમાં ચંદ્ર પોતાના અને બીજાના ચીણ માનિ પતિચરે છે. ભીજો ચંદ્ર પણ બે-તેરસ જેમાં ચંદ્ર કોઈ અસામાન્ય માર્ગમાં સ્વયે જ પ્રવેશ-પ્રવેશીને ગતિ કરે છે. એ રીતે આ ચંદ્રમાસ અભિગમ-નિષ્ક્રમણ, વૃદ્ધિહાનિ, અનવસ્થિત સંસ્થાન સંસ્થિતિ, વિષુવવૃદ્ધિ પ્રાપ્ત રૂપી ચંદ્ર દેવ ચંદ્ર દેવ કહેલ છે, તેમ કહેતું. • વિવેચન-૧૦૯ : ચંદ્રના અર્ધમાસ વડે, પૂર્વોક્ત સ્વરૂપથી ચંદ્ર કેટલા મંડલ ગતિ કરે છે ? ભગવંતે કહ્યું -x - ચૌદ મંડલ સંપૂર્ણ અને પંદરમાં મંડલના ચતુભગ સહિત ગતિ કરે છે. મંડલના ૧૨૪ ભાગ. અહીં શું કહેવા માંગે છે ? પરિપૂર્ણ ચૌદ મંડલો અને પંદમાં મંડલનો ચોથો ભાગ અર્થાત ૧૨૪ મંડલના હોતાં ૩૧ ભાણ પ્રમાણ. સર્વ સંખ્યાથી બત્રીશ, પંદરમાં મંડલના ૧૨૪ ભાગોને ચરે છે. આ કઈ રીતે જાણવું, એમ પૂછતાં કહે છે - ઐરાશિક બળથી. તે આ રીતે - જે ૧૨૪ પર્વ વડે ૧૭૬૮ મંડલો પ્રાપ્ત થાય છે, તો એક પર્વ વડે કેટલા પ્રાપ્ત થાય છે ? ત્રણ રાશિની સ્થાપના-૧૨૪/૧૩૬૮/૧. અહીં અંત્ય રાશિ વડે મધ્યરાશિને ગુણીએ. તો તે જ સંખ્યા રહેશે. ૧૩૬૮ x ૧ = ૧૩૬૮. તેમાં આધ રાશિ વડે ભાગ દેતા - ૧૩૬૮ - ૧૨૪ = ૧૪ અને શેષ રહેશે-૩૨. તેથી ૧૪ ૩૨૧ર૪ થશે. તેમાં છેધ-છેદક રાશિઓને બે વડે અપવતના કરાય છે. તેથી આ સંખ્યા આવશે. ૧૪ મંડલ અને પંદરમાં મંડલના ૧/૨ ભાગ. બીજે પણ કહેલ છે કે- ચૌદ મંડલો અને ૧૬/ર ભાગો થાય છે, અર્ધમાસ વડે ચંદ્ર આટલાં ક્ષેત્રને ચરે છે. આદિત્ય વડે અર્ધમાસથી ચંદ્ર કેટલાં મંડલો ચરે છે ? ભગવંત કહે છે - X • ૧૬ મંડલો ચરે છે, સોળમંડલચારી ત્યારે બીજા બે અષ્ટક અથતુ ૧૨૪ ભાગના અષ્ટક પ્રમાણથી જે કોઈપણ સામાન્ય અર્થાત્ કોઈ વડે પણ આવીfપૂર્વ ચંદ્ર સ્વયં જ પ્રવેશીને ચાર ચરે છે અર્થાત્ ગતિ કરે છે. પછી પ્રશ્નસૂગ સુગમ છે. ભગવંતે કહ્યું – નિશે આ બે અષ્ટકો, જે કોઈના વડે પણ પૂર્વે આજીર્ણમાં ચંદ્ર સ્વયં જ પ્રવેશીને ચાર ચરે છે. તે આ પ્રમાણે - સર્વ અત્યંતર મંડલથી બહાર નીકળીને સામાવાસ્યાને અંતે એક અટક કોઈના વડે પણ આવીણ ચંદ્ર પ્રવેશીને ચાર ચરે છે. સર્વ બાહ્ય મંડલથી અત્યંતર પ્રવેશતા જ પૂર્ણિમાને અંતે બીજું અટક કોઈના વડે આપીણમાં ચંદ્ર પ્રવેશીને ચાર ચરે છે. પછીનું ઉપસંહાર વાક્ય સુગમ છે. અહીં પરમાર્થથી બે ચંદ્ર એક ચાંદ્ર અઈમાસ વડે ચૌદ મંડલો અને પંદરમાં મંડલના ૩૨૧ર૪ ભાગ ભ્રમણ વડે પૂરિત કરતો, પણ લોકરૂઢિથી વ્યક્તિભેદની અપેક્ષા ન કરીને જાતિભેદ જ કેવળ આશ્રિને ચંદ્ર ચૌદ મંડલો અને પંદરમાં મંડલના ૩૨૧ર૪ ભાગો ચરે છે, એ પ્રમાણે કહેલ છે. હવે એક ચંદ્રમાં એક અયનમાં કેટલાં અર્ધમંડલો દક્ષિણ ભાગમાં, કેટલાં ઉત્તર ભાગમાં ભમીને પૂરિત કરે છે તે પ્રતિપાદિત કરવા ભગવંત કહે છે - x - ૪ - પહેલાં અયનમાં પ્રવેશેલ ચંદ્ર દક્ષિણના ભાગથી અત્યંતર પ્રવેશ કરે ત્યારે સાત અર્ધમંડલો થાય છે, જ્યારે ચંદ્ર દક્ષિણના ભાગથી અત્યંતર પ્રવેશતો આકમીને ચાર ચરે છે. પછી પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે -x - નિશે આ સાત અર્ધમંડલો,

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223