Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 194
________________ ૧૭/- ૧૧૬ તેમ યાવ ઈત્યાદિ. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી જેમ પૂર્વે છટ્ઠા પ્રામૃતમાં ઓજઃ સંસ્થિતિમાં વિચારતાં પચીશ પ્રતિપત્તિઓ કહેલી છે, તે પ્રમાણે જ અહીં પણ કહેવું જોઈએ. યાવત્ અનુઅવસર્પિણી-ઉત્સર્પિણી જ ઈત્યાદિ છેલ્લું સૂત્ર છે. તે આ રીતે કહેવું – (૩) એક વળી એમ કહે છે કે તે અનુ અહોરાત્ર ચંદ્ર અને સૂર્ય અન્યત્ર ચવી, અન્યત્ર ઉપજે છે, તેમ કહેલ છે, એમ કહેવું. એક એ પ્રમાણે કહે છે. – (૪) એક વળી એમ કહે છે – તે અનુપક્ષ જ ચંદ્ર અને સૂર્ય અન્ય સ્થાને આવી, અન્યત્ર ઉપજે, તેમ કહેવું. – (૫) એક વળી એમ કહે છે – તે અનુમાસ જ ચંદ્ર અને સૂર્ય અન્યત્ર રાવે છે, અન્યત્ર ઉપજે છે. ૧૪૯ – (૬) એક વળી એમ કહે છે – તે ચંદ્ર અને સૂર્ય અનુઋતુ જ અન્યત્ર ચવે છે, અન્યત્ર ઉપજે છે. - (૭) એ પ્રમાણે તે અનુઅયન જ - (૮) અનુસંવત્સર જ - (૯) અનુયુગ જ - (૧૦) અનુ સો વર્ષ જ - (૧૧) અનુ હજાર વર્ષ ૪૦ - (૧૨) અનુ લાખ વર્ષ જ - (૧૩) અનુ પૂર્વ જ - (૧૪) અનુ સો પૂર્વ જ - (૧૫) અનુ હજાર પૂર્વ જ - (૧૬) અનુ લાખ પૂર્વ જ - (૧૭) અનુ પલ્યોપમ જ - (૧૮) અનુ સો પલ્યોપમ જ - (૧૯) અનુ હજાર પલ્યોપમ જ - (૨૦) અનુ લાખ પલ્યોપમ જ - (૨૧) અનુ સાગરોપમ જ - (૨૨) અનુ સો સાગરોપમ જ - (૨૩) અનુ હજાર સાગરોપમ જ - (૨૪) અનુ લાખ સાગરોપમ જ - (૨૫) પચીશમી પ્રતિપત્તિ વિષયક સૂત્ર તો સાક્ષાત્ સૂત્રકારે જ દર્શાવેલ છે. એ પ્રમાણે પરતીર્થિક પ્રતિપત્તિ કહી. આ બધી પણ મિથ્યારૂપ છે. તેથી આ બધાંથી અલગ જ સ્વમતને ભગવંત દવિ છે – સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વયં પુખ્ત ઈત્યાદિ. અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાન વડે, એ પ્રમાણે - વક્ષ્યમાણ પ્રકારથી કહીએ છીએ. તે આવા પ્રકારે કહે છે – ‘'તા ચંમિ'' ઇત્યાદિ, 'તા' એ પૂર્વવત્ જાણવું. ચંદ્ર અને સૂર્ય, પ્ન એ વાક્યાલંકારથી છે. ૧૫૦ દેવો [કેવા પ્રકારના તે ચંદ્ર અને સૂર્ય દેવો છે ? તે વિષયક વિશેષણો સૂત્રકારે જણાવેલા છે, તેની વ્યાખ્યા આ રીતે છે −] ૦ મહિન્દ્રા - મહાત્ ઋદ્ધિ-વિમાનાદિ અને પરિવારાદિ જેમને છે, 0 મદ્યુતિ - મહાત્ ધુતિ - શરીર અને આભરણ આશ્રિત જેમને છે. ૦ મદાવન - મહા બલ-શરીર, પ્રાણ જેમને છે તે. ૦ માથમા - મહાત્ - વિસ્તીર્ણ, સર્વ પણ જગમાં વિસ્તરેલ હોવાથી વિસ્તીર્ણ કહ્યું. યજ્ઞ - શ્લાઘા, જેમાં છે તે. ૦ મહાનુભાવ - મહાત્ અનુભાવ - વૈક્રિયકરણાદિ વિષયક અચિંત્ય શક્તિ વિશેષ છે જેમાં તે. ૦ મદૃાો થ - મોટા અર્થાત્ ભવનપતિ, વ્યંતથી અતિ પ્રભૂત, તેની અપેક્ષાથી, તેમાં પ્રશાંતત્વથી સૌખ્ય જેમાં છે તે. ૦ ઉત્તમ વસ્ત્રધારી-માળાધારી, ઉત્તમ ગંધધારી, ઉત્તમ આભરણધારી, અવ્યવચ્છિન્ન નયાર્થતા-દ્રવ્યાસ્તિકનયના મતથી. શાને 1 - વક્ષ્યમાણ પ્રમાણ સ્વ-સ્વ આયુનો વ્યવચ્છેદ થવાથી પૂર્વોત્પન્નથી અન્યત્ર વે છે - આવમાન અન્યત્ર, તેવા પ્રકારે જગત્ સ્વાભાવ્યથી છ માસથી, નિયમથી ઉત્પન્ન થાય છે. ઉત્પધમાન કહેલ છે, તેમ સ્વશિષ્યોને કહેવું. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૧૭-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223