Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮/-/૧૧ થી ૧૨૨ ૧૫૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છે પ્રાકૃત-૧૮ છે - X - X — છે તો એ પ્રમાણે સતરમું પ્રાકૃત કહ્યું. હવે અઢારમાંનો આરંભ કરે છે, તેનો આ અધિકાર છે. “ચંદ્ર, સૂર્યાદિના ભૂમિથી ઉર્વ-ઉચ્છવ પ્રમાણ-વક્તવ્યતા.” તેથી તે વિષય પ્રશ્નબ • સૂગ-૧૧૭ થી ૧૨૨ : [૧૧૭] કઈ રીતે તે ઉંચાઈ કહેલી છે, તેમ કહેવું ? તેમાં નિધે આ પચીશ પતિપત્તિઓ કહેતી છે - (૧) તેમાં એક એ પ્રમાણે કહે છે કે- તે ૧૦૦૦ ચોજન સૂર્ય ઉd ઉચ્ચત્વથી કહેલ છે અને ચંદ્ર ૧૫૦૦ યોજન છે. () એક વળી એમ કહે છે કે – સૂર્ય ૨૦૦૦ યોજન અને ચંદ્ર ૫૦૦ યોજન ઉપર ઉચ્ચત્વથી કહેલ છે. ) એક વળી એમ કહે છે કે – સૂર્ય 3000 યોજન અને ચંદ્ર ૩૫૦૦ યોજન ઉપર ઉચ્ચત્વથી કહેલ છે. (૪) એક વળી એમ કહે છે કે – સૂર્ય ૪૦૦૦ યોજન અને ચંદ્ર ૪૫oo યોજન ઉM ઉચ્ચવથી કહેલ છે. (૫) એક વળી એમ કહે છે કે – સૂર્ય ૫ooo યોજન અને ચંદ્ર ૫૫oo યોજન ઉd ઉચ્ચત્વથી કહેલ છે. (૬) ઓક વળી એમ કહે છે કે – સૂર્ય ૬૦૦૦ યોજન અને ચંદ્ર ૬૫oo. ચૌજન ઉધ્ધ ઉચ્ચત્વથી કહેલ છે. () એક વળી એમ કહે છે કે – સૂર્ય Booo યોજન અને ચંદ્ર ૭૫oo યોજન ઉd ઉચ્ચત્તથી કહેલ છે. (૮) એક વળી એમ કહે છે કે – સૂર્ય cooo ચૌજન અને ચંદ્ર ૮૫૦૦ યોજન ઉd ઉચ્ચત્વથી કહેલ છે. (6) એક વળી એમ કહે છે કે – સૂર્ય ૯૦૦૦ યોજન અને ચંદ્ર ૫oo યોજન ઉd Gરયત્વથી કહેલ છે. (૧૦) એક વળી એમ કહે છે કે- સૂર્ય ૧૦,ooo યોજન અને ચંદ્ર ૧૦,૫૦૦ યોજન ઉM ઉચ્ચત્વથી કહેલ છે. (૧૧) એક વળી એમ કહે છે કે- સૂર્ય ૧૧,000 યોજન અને ચંદ્ર ૧૧,૫૦૦ યોજન ઉક્ત ઉચ્ચત્વથી કહેલ છે. ઉક્ત આલાવા વડે આગળ આ પ્રમાણે જાણવું. - (૧ર) સૂર્ય-૧૨,૦૦૦ અને ચંદ્ર-૧ર,પ૦૦ - (૧૩) સૂર્ય-૧૩,000 અને ચંદ્ર-૧૩,૫oo - (૧૪) સૂર્ય-૧૪,000 અને ચંદ્ર-૧૪,૫oo - (૧૫) સૂર્ય-૧૫,ooo અને ચંદ્ર-૧૫,૫૦૦ - (૧૬) સૂર્ય-૧૬,૦૦૦ અને ચંદ્ર-૧૬,૫૦૦ - (૧) સૂર્ય-૧૭,ooo આને ચંદ્ર-૧૩,૫oo - (૧૮) સૂર્ય-૧૮,૦૦૦ અને ચંદ્ર-૧૮,૫૦૦ • (૧૯) સૂર્ય-૧૯,૦૦૦ અને ચંદ્ર-૧૯૫oo - (૨૦) સૂર્ય-૨૦,ooo અને ચંદ્ર-૨૦,૫oo - (૨૧) સૂર્ય-૨૧,૦૦૦ અને ચંદ્ર-ર૧,૫૦૦ - (૨) સૂર્ય-૨૨,૦૦૦ અને ચંદ્ર-૨૨,૫૦૦ • (૩) સૂર્ય-૨૪,અને ચંદ્ર-૨૩,૫oo - (૨૪) સૂર્ય-૨૪,ooo અને ચંદ્ર-૨૪,૫oo એક એમ કહે છે. - () એક વળી એમ કહે છે - સૂર્ય ૫,000 યોજન અને ચંદ્ર ૫,૫oo યોજન ઉર્વ ઉચ્ચત્વથી છે. પરંતુ અમે ભિગવત] એમ કહે છે કે – આ રનપભા પૃથ્વીના બહુરામ અણીય ભૂમિભાગથી ૩૯૦ યોજન ઊંચે જઈને નીચે તારા વિમાન ચાર ચરે છે. ૮૦૦ યોજન ઉંચે જઈને સૂર્ય વિમાન ચાર ચરે છે, ૮૮૦ યોજન ઊંચે જઈને ચંદ્ર વિમાન ચાર ચરે છે. ૯૦૦ યોજન ઊંચે જઈને ઉપર તારા વિમાન ચાર ચરે છે. સૌથી નીચે તાસ વિમાન, ત્યાંથી ૧૦ યોજન ઉપર જઈને સૂર્ય વિમાન ચાર ચરે છે, 0 યોજન ઉપર જઈને ચંદ્રવિમાન ચાર ચરે છે, ૧૧ યોજન ઊંચે જઈને તારા ચાર ચરે છે. સુર્ય વિમાનથી ૮૦ યોજન ઊંચે જઈને ચંદ્ર વિમાન ચાર ચરે છે, ૧oo યોજન ઉંચે જઈને સૌથી ઉપર તારા ચર ચરે છે. ચંદ્ર વિમાનથી ર૦ યોજન ઉપર જઈને સૌથી ઉંચે તારા વિમાન ચાર ચરે છે. એ પ્રમાણે પૂવ-પરથી ૧૧૦ યોજન બાહલ્યથી તીજી અસંખ્ય જ્યોતિક વિષય જ્યોતિક ચાર ચરે છે, તેમ કહ્યું. [૧૧૮] ચંદ્ર-સૂર્ય દેવોના નીચે તારા રૂપ અલ્પ છે, તુલ્ય છે? તે સમ તારારૂપ આણુ પણ છે કે તુલ્ય પણ છે? ઉપર પણ તારરૂપ અણુ પણ છે કે તુલ્ય પણ છે? તે તારરૂપ દેવોનું જે પ્રકારે તપ-નિય+બ્રહ્મચર્ય પૂર્વભવમાં હોય, તેમ-તેમ તે દેવો આવા પ્રકારે થાય છે – અણુ કે તુલ્ય. એ પ્રમાણે નિશે ચંદ્ર-સૂર્ય દેવોના નીચે તારા રૂપ અણ કે તત્ર હોય, એ પ્રમાણે યાવતુ ઉપર પણ તારારૂપ અણ પણ હોય, તુલ્ય પણ હોય. [૧૧] તે એક એક ચંદ્ર-દેવનો કેટલો ગ્રહ પરિવાર કહેલ છે? કેટલો નામ પરિવાર કહેલ છે ? કેટલો તારા પરિવાર કહેલ છે ? કેટલો તાસ પરિવાર

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223